દિલ્હીથી હોંગકોંગ જતી એર ઇન્ડિયા ફ્લાઇટમાં સવાર મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે 1 જૂને ઉડાન શરૂૂ થયાના લગભગ એક કલાક પછી બોઇંગ…
View More પ્લેનનો દરવાજો ધ્રુજવા લાગ્યો, સૂસવાટા સંભળાયા: દિલ્હી-હોંગકોંગ ફલાઈટની ઘટનાAir India flight
એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા
કંપનીએ પ્લેનની સંખ્યા ઘટાડતા હવાઇ સેવા ખોરવાઇ અમદાવાદમા એર ઇન્ડીયાની ફલાઇટની પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડીયા – ટાટા કંપનીએ તેની ડ્રીમ લાઇનર સહીતની પ્લેનની…
View More એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યાજવાળામુખી ફાટતાં દિલ્હીથી બાલીની એરઇન્ડીયાની ફલાઇટ પરત ફરી
પૂર્વીય ઇન્ડોનેશિયામાં બુધવારે એક શક્તિશાળી જ્વાળામુખી ફાટવાના કારણે બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ…
View More જવાળામુખી ફાટતાં દિલ્હીથી બાલીની એરઇન્ડીયાની ફલાઇટ પરત ફરીઅમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પેહલા ટેક્નિકલ ખામી સર્જાઈ
ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં…
View More અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પેહલા ટેક્નિકલ ખામી સર્જાઈએર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી: રાંચી જતું વિમાન દિલ્હી પરત
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ગરબડ: કોલકાતામાં મુસાફરોને ઉતારી દેવાયા અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સતત ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી…
View More એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી: રાંચી જતું વિમાન દિલ્હી પરતઅગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇ
અગાઉ 19મી ઓકટોબરના 1988ના રોજ વિમાન ક્રેશમાં રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશીમાં ગોચર કરતો હતો અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઑફ…
View More અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇDNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, યુધ્ધના ધોરણે કામગીરી એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી…
View More DNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલનકોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યો
RSS સાથે જોડાયેલા નેતા બદરૂદ્દીન હાલાણી પત્ની-ભાભી સાથે લંડન જતા હતા વિજયભાઈ રૂપાણી પુત્રીને મળવા લંડન પહોંચે તે પહેલા પત્નીને આઘાતજનક સમાચાર મળ્યામાંડલ તાલુકાનાં રિટાયર્ડ…
View More કોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યોદુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંત
વીડિયોના અભ્યાસ પછી ઉડ્ડયન એક્સપર્ટ જોન કોક્સનો દાવો, સ્લેટ્સ અને ફલેપ્સ યોગ્ય સ્થિતિમાં ન હોતા અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતાની સાથે જ કેમ ક્રેશ…
View More દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંતનરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી
એરપોર્ટથી સીધા બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલે પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘાયલોની સ્થિતિની જાણકારી મેળવી પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા…
View More નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી