ગુજરાત3 weeks ago
155 કડિયાનાકાઓ ઉપર અન્નપૂર્ણા યોજના શરૂ કરાવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી...