Uncategorized3 weeks ago
રામાપીર સર્કલ વિસ્તાર 104 AQI સાથે સૌથી વધુ પ્રદૂષિત
રાજકોટ શહેરનો એર કવોલીટી ઇન્ડેકસ દિવસે દિવસે ખતરનાક બની રહ્યો છે. હવા ભારે પ્રદુષીત જોવા મળતા મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં ગોઠવેલા સેન્સરમાં નોંધાયેલ આંકડા મુજબ રામાપીર...