ગુજરાત

ધોરાજીના ફરેલી રોડ પરથી મગરનું રેસ્ક્યૂ

Published

on

થોડા દિવસ પહેલા ધોરાજી શહેરના ફરેણી રોડ પર મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે રાત્રિ દરમિયાન અચાનક મગર દેખાતા સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગની ટીમ તથા પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા મગરને રેસ્ક્યુ કરી તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો આત કે ફોરેસ્ટ વિભાગના નિહારિકાબેન પંડ્યા શબનમબેન વિરેનભાઈ કુંવરિયા ભનાભાઈ તથા ધોરાજી સીટી પોલીસના પીઆઇ રવિ ગોધમ તથા કોસ્ટેબલ નાસીરભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તાત્કાલિક મગરનું રેસક્યુ કર્યું હતું.(તસવીર: રમણીકભાઇ ટોપિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version