ગુજરાત

કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેન પદે એક વર્ષ પૂર્ણ કરતા નીતિન રામાણી

Published

on

રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણીનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જણાવે છે કે, વર્ષ 2021માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયેલ. રાજકોટ મહાનગરપાલિકાની 05(પાંચ) વર્ષની મુદત પૈકી, પ્રથમ 2.5(અઢી) વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકેની જવાબદારી 12મી સપ્ટેમ્બર,2023 સુધી સંભાળેલ હતી. રાજકોટ મહાનગરપાલિકાની બાકી રહેતી 2.5(અઢી) વર્ષની મુદત માટે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિનાસમિતિના ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની બીજી 2.5(અઢી) વર્ષની મુદત માટે મારી વરણી થયાના 01(એક) વર્ષમાંપ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2કેટેગરીના 1010 આવાસો માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા, એલઆઇજી તથા એમઆઇજી કેટેગરીના કુલ 552 આવાસોનો ડ્રો કરી,શહેરના ગરીબ અને જરૂૂરીયાતમંદપરીવારજનોને આવાસોની ફાળવણી કરવામાં આવેલ છે.


પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2કેટેગરીના 1010 આવાસો માટેના ફોર્મ બહાર પાડવામાં આવેલ. જે 1.5 ઇઇંઊં, 40.00ચો.મી.ના રહેશે. જેની કિંમત રૂ.5.50 લાખ રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊઠજ1 અને 2, એલઆઇજી તથા આમઆઇજી કેટેગરીના કુલ 552 આવાસોનો ડ્રો તા.10/02/2024ના રોજ કરવામાં આવ્યો અને લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી.મવડી કણકોટ રોડ પર આવેલ ઊઠજ-1 તથા ઊઠજ-2 કેટેગરીના કુલ મળીને 2,304 આવાસોના લોકાર્પણ કરવામાં આવેલ.આવાસ યોજનામાં આવેલ વિવિધ ફરીયાદો અન્વયે છેલ્લા એક વર્ષમાં મુળ આસામીઓ સિવાય રહેતા માલુમ પડેલ કુલ 130 આસામીઓના આવાસો સીલ કરવામાં આવેલ. છેલ્લા એક વર્ષ દરમિયાન ઇન્સ્ટોલમેન્ટ બેઇઝ તથા નોન ઇનસ્ટોલમેન્ટ બેઇઝ આવાસ યોજનામાં મળીને કુલ રૂૂ.6,821.73 લાખની વસુલાત કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2કેટેગરીના 1010 આવાસોનો ડ્રો કરી લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવશે. (1) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊઠજ 2 કેટેગરીમાં ખાલી પડેલ 133 આવાસોના ફોર્મ બહાર પાડવામાં આવશે. જે 1.5 ઇઇંઊં, 40.00ચો.મી.ના રહેશે. તેની કિંમત રૂ.5.50 લાખ રહેશે. (2) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખઈંૠ કેટેગરીમાં ખાલી પડેલ 50 આવાસોના ફોર્મ બહાર પાડવામાં આવશે. જે 2.5 ઇઇંઊં, 60.00ચો.મી. ના રહેશે. તેની કિંમત રૂ.18.00 લાખ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version