કાચા તેલના ભાવમાં મોટા કડાકાની શક્યતા, જૂન સુધીમાં ભાવ 50 ડોલરે પહોંચશે મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. SBI રિસર્ચના તાજેતરના…
View More વર્ષ 2026માં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડાનો સંકેતCategory: Uncategorized
મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ઠંડીનો કહેર, 44 જિલ્લામાં શાળાઓ બંધ કરાઇ
કોલ્ડવેવના લીધે મોટાભાગના શહેરોમાં તાપમાન 100 સે. કરતા નીચે સરક્યું દેશભરમાં ઠંડી સતત વધી રહી છે. પર્વતીય રાજ્યોમાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ગાઢ ધુમ્મસ અને…
View More મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ઠંડીનો કહેર, 44 જિલ્લામાં શાળાઓ બંધ કરાઇદ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના મંદસોર જિલ્લાના લાનપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં રહેતા રામકરણ જગનાથ મેઘવાલ નામના 38 વર્ષના સાધુ યુવાન છેલ્લા…
View More દ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુદેશના સૌથી સ્વચ્છ શહેરમાં પ્રદૂષિત પાણીથી 7નાં મૃત્યુ
ઇન્દોરના ભગીરથપુરામાં છેલ્લા એક સપ્તાહમાં દૂષિત પાણી પીવાથી 100 દર્દીઓ હોસ્પિટલમાં દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.…
View More દેશના સૌથી સ્વચ્છ શહેરમાં પ્રદૂષિત પાણીથી 7નાં મૃત્યુસબ કલ્ચરથી સંસ્કાર તરફ; થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નવો ટ્રેન્ડ
હેપ્પી ન્યુયરમાં ડાન્સ-ડીનરની ધમાલના બદલે હનુમાન કથામાં ભક્તિના રંગેરંગાશે યુવાધન 31-ડિસેમ્બરની રાત્રે 151 કિલોની કેકનું કટિંગ, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટનું આયોજન 31મી ડિસેમ્બર…
View More સબ કલ્ચરથી સંસ્કાર તરફ; થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નવો ટ્રેન્ડજસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલો
મહિલાએ દરવાજો નહીં ખોલતા નરાધમ દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો અને મારપીટ કરી જસદણના વડોદ ગામે એક નરાધમ શખ્સે મહિલાની લાજ લેવાના ઈરાદે તેના ઘરમાં ઘુસી…
View More જસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલોઆવતીકાલથી રેસકોર્ષમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ
જમદઢ જાંબુવાન અને નળ અંગદ સુગ્રીવ ન રહ્યા, પણ હજુ લગ હનુમાન ઈતો કાયમ બેઠો ’કાગડા’ દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા…
View More આવતીકાલથી રેસકોર્ષમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભદિલ્હીમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ, મજૂરોને 10,000નું વળતર
AQIમાં ઘટાડા છતાં દિલ્હી સરકારનો આદેશ સરકારી તેમજ ખાનગી કંપનીઓને પણ લાગુ પડશે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે.…
View More દિલ્હીમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ, મજૂરોને 10,000નું વળતરગોંડલ ભુજ રૂટની બસ મોરબી હાઉસિંગ સ્ટોપ બારોબાર ઠેકાડતાં ડ્રાઇવર-કંડકટરને દંડ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, ગોંડલના પ્રતિનિધિ પ્રદિપસિંહ જાડેજા (મસીતાળા), મોરબીના પ્રતિનિધિ પી પી જોશીની સંયુક્ત યાદી જણાવે છે કે કેટલાક…
View More ગોંડલ ભુજ રૂટની બસ મોરબી હાઉસિંગ સ્ટોપ બારોબાર ઠેકાડતાં ડ્રાઇવર-કંડકટરને દંડરાજકોટમાં સહકારી ધોરણે ચાલતી ‘ભારત ટેકસી’નો પ્રારંભ
ઓલા-ઉબેર જેવી કંપનીઓ સાથે સીધી હરિફાઇનો ગ્રાહકોને થશે ફાયદો દિલ્હી બાદ પાયલોટ પ્રોજેકટ માટે રાજકોટની પસંદગી, અન્ય મહાનગરોમાં પણ શરૂ કરાશે દેશમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ…
View More રાજકોટમાં સહકારી ધોરણે ચાલતી ‘ભારત ટેકસી’નો પ્રારંભ