જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસવડા પ્રેમસુખડેલુએ ખનીજ અને ભૂમાફિયા સામે શરુ કરેલુ ઓપરેશન સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી તેમજ ભૂમાફિયા સામે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ…
View More સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશેCategory: સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પોલીસની ગંભીર બેદરકારી, 16 વર્ષના સગીરને પુખ્ત બતાવી જેલમાં મોકલી દીધો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતી પોલીસની એક મોટી બેદરકારી સામે આવી છે. ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા…
View More સુરેન્દ્રનગરમાં પોલીસની ગંભીર બેદરકારી, 16 વર્ષના સગીરને પુખ્ત બતાવી જેલમાં મોકલી દીધોસુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલા
રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત સરકારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે…
View More સુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલાચોટીલામાં મશ્કરી-મશ્કરીમાં યુવાનને કૌટુંબિક ભાઇઓએ માર મારી છરી ઝીંકી
ચોટીલાનાં પોપટપરામા લગ્ન પ્રસંગ દરમ્યાન મશ્કરી કરવા મામલે કૌટુંબીક ભાઇઓ બાખડી પડયા હતા અને એક યુવાનને તેમનાં ભાઇઓએ માર મારી છરી ઝીકી દીધી હતી. જેથી…
View More ચોટીલામાં મશ્કરી-મશ્કરીમાં યુવાનને કૌટુંબિક ભાઇઓએ માર મારી છરી ઝીંકીચોટીલા હાઇવે ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયા
પોષી પૂનમે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલ જોવા મળી: એમ્બ્યુલન્સ વાનને વિરૂધ્ધ રસ્તે કાઢવાની ફરજ પડી આજે પોષી પૂનમ છે. ચામુંડાધામ ચોટીલામાં દર પૂનમના હજારો ભાવિકોની મેદની…
View More ચોટીલા હાઇવે ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયાસુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડી
સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે રૂૂ. એક કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી…
View More સુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડીકલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકા
સુરેન્દ્રનગરના કરોડોના ઉઘરાણા કાંડમાં અધિકારીઓની ભાગબટાઇનો ઇડી સમક્ષ ભાંડો ફોડતા કલેકટર કચેરીના જ કર્મચારીઓ જમીન હેતુફેર કરવામાં કુલ રૂા.10 કરોડનો ખેલ, કલાર્ક અને પી.એ.ને પણ…
View More કલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકાકરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ
કરોડોના જમીન કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કવામાં આવી છે. રાત્રે તપાસ બાદ…
View More કરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડસાયલાના કસવાળી ગામેથી 18 કરોડનો ગાંજો ઝડપાયો
એક ખેડૂતે બ્લડ કેન્સર પીડિત પુત્રીની સારવાર માટે તો બીજાએ પૈસાદાર બનવા વાવેતર કરી નાખ્યું, 36 કલાક રેડ ચાલી સુરેન્દ્રનગર એસઓજી અને ધજાળા પોલીસે સાયલા…
View More સાયલાના કસવાળી ગામેથી 18 કરોડનો ગાંજો ઝડપાયોલીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગ
આરોપીએ ઘટનાસ્થળે હથિયાર છૂપાવ્યું હતું: આરોપી સામે હાલ 13 ગુના નોંધાયેલા છે રાજ્યમાં આજે એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના…
View More લીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગ