રાજ્યના પાંચ મોટા શહેરોને જોડવાનું આયોજન, આરઆરટીએસ માટે ગુજરાત મેટ્રોરેલ અને રેલવે મંત્રાલય વચ્ચે ચર્ચા શરૂ ગુજરાત સરકાર રાજ્યના મુખ્ય શહેરો અને તેમની આસપાસના વિકસતા…
View More રાજકોટ-હિરાસર એરપોર્ટ વચ્ચે દોડશે સેમી-હાઇસ્પીડ લકઝરી ટ્રેનCategory: સૌરાષ્ટ્ર
પડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો
ચાર દિવસ પહેલાં થયેલ ઝઘડામાં છ શખ્સોનો બે ભાઈઓ પર સશસ્ત્ર હુમલો પડધરીના તડઘરી ગામે હોટેલે ચા પિતા બે ભાઈઓ પર છ શખ્સોએ સશસ્ત્ર હુમલો…
View More પડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલોવિંછિયાના મોટામાત્રામાં પત્ની બે વર્ષથી રિસામણે ચાલી જતા પતિએ ઝેર પીધું
વિછીંયાના મોટામાત્રામાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે. તેમની પત્ની રિસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધુ હતુ. આ…
View More વિંછિયાના મોટામાત્રામાં પત્ની બે વર્ષથી રિસામણે ચાલી જતા પતિએ ઝેર પીધુંદ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત
માનસિક અસ્વસ્થ હોવાનું તપાસમાં બહાર આવ્યું દ્વારકામાં હાલ કીર્તિ સ્તંભ પાસે રહેતો કમલેશ ઈશ્વરભાઈ ગુધ નામનો 21 વર્ષનો આદિવાસી યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોય, અગાઉ…
View More દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોતગુજરાતમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રારંભ
19 મે સુધીમાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશન થશે, જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકાઓને સાધનો-બજેટની ફાળવણી દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે.…
View More ગુજરાતમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રારંભરાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે વૃદ્ધા સાથે થયેલી લૂંટના આરોપી નું પોલીસે રીક્ધટ્રક્શન કરાવ્યુ છે.આરોપી હરેશ મેણીયા એ થોડા દિવસ પહેલા રાણપુર તાલુકાના ઉમરાળા…
View More રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુરણજીત સાગર જમીન કૌભાંડમાં છ શખ્સોને નોટિસ
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…
View More રણજીત સાગર જમીન કૌભાંડમાં છ શખ્સોને નોટિસજામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ : કાઉન્ટર-રેંકડી- કેબિન કબજે કરાયા
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દરબાર ગઢ થી બર્ધનચોક- માંડવી ટાવર સુધીના માર્ગ પરથી વાહનવ્યવહાર અને રાહદારીઓને અડચણરૂૂપ રેકડી, કેબિન, પથારા, ટેબલ વગેરે દૂર કરવાની…
View More જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ : કાઉન્ટર-રેંકડી- કેબિન કબજે કરાયાજામનગર જિલ્લા પંચાયતનું રૂ. ર4ર લાખની પુરાંતવાળું બજેટ સામાન્ય સભામાં રજૂ થયું
જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ર0ર6-ર7 નું પુરાંતલક્ષી અંદાજપત્ર આજે સામાન્ય સભા માં રજુ થયું છે. અંદાજિત આવક 9પપ.પ8 લાખની સામે અંદાજિત ખર્ચ રૂૂ. 713.પપ લાખ…
View More જામનગર જિલ્લા પંચાયતનું રૂ. ર4ર લાખની પુરાંતવાળું બજેટ સામાન્ય સભામાં રજૂ થયુંજામનગરના ધરારનગરના તમામ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રોગચાળો ફાટી નીકળ્યા પછી તંત્ર જાગ્યું : ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા, ડોર ટુ ડોર સરવે શરૂ જામનગર માં કોલેરા ના ડઝન થી વધુ શંકાસ્પદ…
View More જામનગરના ધરારનગરના તમામ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર