મોરબી રોડ જૂના જકાતનાકા નજીક એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટ્રકમાંથી રૂૂ.1.51 લાખના 3.031 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા…
View More વાપીથી આઈસરમાં રૂૂ.1.51 લાખનો ગાંજો લાવનાર બે પેડલરની ધરપકડCategory: સૌરાષ્ટ્ર
અમે કયાં જશું? જંગલેશ્ર્વરના લાચાર લોકોનો સવાલ
ચાર-પાંચ દાયકાથી રહેતા લોકોનો આશરો છીનવાતા ભારે રોક્કળ સાથે ઠાલવેલી વેદના કોઇ મકાન ભાડે આપવા તૈયાર નથી, અનેક પરિવારો રસ્તા પર આવી ગયા તંત્રએ સંવેદના…
View More અમે કયાં જશું? જંગલેશ્ર્વરના લાચાર લોકોનો સવાલજંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારી
કાનૂની મુદ્દે દબાણકર્તાઓને પછડાટ મળતાં મહાપાલિકાનું મશીનરી અને માનવબળ સાથે મેગા પ્લાનિંગ આજી નદીના પટના 992 અને ટીપી રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને…
View More જંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારી25 ડ્રોનથી રખાશે નજર, વોકીટોકીનું સંદેશા નેટવર્ક ગોઠવાશે
સોમવારે વહેલી સવારે 7.30 વાગ્યાથી મહા ઓપરેશન શરૂ, સાત ઝોનમાં થશે ડિમોલિશન શહેરના જંગલેશ્ર્વર અને નદી કાંઠાના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા 1498 ગેરકાયદેસર બાંધકામોનું સોમવારે મેગા…
View More 25 ડ્રોનથી રખાશે નજર, વોકીટોકીનું સંદેશા નેટવર્ક ગોઠવાશેડિમોલિશનને પગલે નો ડ્રોન ક્લાય ઝોન, આજે સાંજથી ફૂટ પેટ્રોલિંગ
શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ, 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂટમાં વહેંચી કોમ્બિંગ જંગલેશ્વરમાં મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સોમવારે શહેરના ઇતિહાસનું સૌથી મોટું…
View More ડિમોલિશનને પગલે નો ડ્રોન ક્લાય ઝોન, આજે સાંજથી ફૂટ પેટ્રોલિંગજંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશે
સુરક્ષિત અને વ્યવસ્થિત વીજળી કનેક્શન કટીંગ માટે તૈયારીઓ પૂર્ણ, 1463 મીટર ઉતારવાની કામગીરી કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે હાથ ધરવામાં આવનારા મોટા ડિમોલિશન અભિયાનમાં…
View More જંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશેજંગલેશ્ર્વરમાં એક ક્રિકેટ સ્ટેડિયમ બની શકે તેટલી જમીન ખુલ્લી થશે
વ્યવસ્થિત માઈક્રો પ્લાનીંગ, કડક પોલીસ બંદોબસ્ત, સતત મોનિટરિંગ અને નાગરિકોને સાધન સહાય સાથે મહાનગરપાલિકાએ મહા અભિયાનનો પ્રારંભ કર્યો આજી નદી કાંઠામાં 55000 ચો.મી.અને ટી.પી.રોડની 35000…
View More જંગલેશ્ર્વરમાં એક ક્રિકેટ સ્ટેડિયમ બની શકે તેટલી જમીન ખુલ્લી થશેભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યા
શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો…
View More ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યાગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડી
ત્રણ ગ્રાહકોના દાગીના અને રોકડ પડાવી લેનાર બન્ને સામે ગુનો નોંધાયો ગોંડલના મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના માલીક પિતા-પુત્ર સામે રૂા.13 લાખની છેતરપીેડીની પોલીસ ફરીયાદ…
View More ગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડીકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ