મહાનગરપાલિકાએ 40 ટકા સાધનો-સ્ટાફ ઘટાડી નાખ્યો, બપોર સુધીમાં 1498માંથી 1330 દબાણો હટાવાયા મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વરમાં ગઇકાલની અધુરી રહેલી ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી આગળ ધપાવી હતી.…
View More જંગલેશ્ર્વરમાં મોદી વિરોધી દેખાવો, ડિમોલિશનની કામગીરી અચાનક ધીમીCategory: સૌરાષ્ટ્ર
પૂનમે ચંદ્રગ્રહણ હોવા છતાં ચોટીલા ચામુંડા માતાજી મંદિર ચાલુ રહેશે
આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.…
View More પૂનમે ચંદ્રગ્રહણ હોવા છતાં ચોટીલા ચામુંડા માતાજી મંદિર ચાલુ રહેશેવધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યું
અમદાવાદની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.41)નું રૂૂા.35 હજારની રોકડ સાથેનું પાકીટ રિક્ષા ગેંગે તફડાવી લીધુ હતું. થોરાળા પોલીર્સે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યુંરિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજા
રાજકોટ શહેરની અંદર બેફામ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે. ક્યારેક આ અકસ્માત કાળજુ કંપાવતા પ્રાણઘાતક અકસ્માતમાં પરીણમે છે. ગઈકાલે શહેરના માલવીયાનગર સર્કલ પાસે…
View More રિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજાનંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી
શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં કચરાના ઢગલામાંથી બે વર્ષની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…
View More નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળીપડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ
પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક…
View More પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડરાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલો
યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકુમાર કોલેજના ગેઈટ નંબર-2 પાસે ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર તેણે નોકરીમાંથી કઢાવી મુક્યાની શંકા રાખી પુર્વ કર્મચારી શખ્સે છરી…
View More રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલોરણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત
રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાંદીના વેપારી અને ઇમિટેશનના વેપારી સહિત સાત શખ્સોને ઝડપી લઇ…
View More રણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્તઅકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજા
શહેરની રાજા મોમાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પાસેથી ભાડે મેળવેલી કારનું અકસ્માત થતા જેનું નુકસાની ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા…
View More અકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજાહસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસ
ગેરેજ પાસે ટ્રાન્સપોર્ટના માલિકને માથાકૂટ થઈ, બંન્ને કુખ્યાત શખ્સો શોધતા-શોધતા તેની ઓફિસે આવ્યા, તે ન મળ્યા તો કર્મી પર હુમલો કર્યો હસનવાડીમાં આવેલ નાદ ટ્રાન્સપોર્ટની…
View More હસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસ