આરોગ્ય કેન્દ્ર બંધ હોય ત્યારે કોર્પોરેટર પાસેથી દાખલો મેળવવા વૈકલ્પિક રસ્તો મનપાએ આપ્યો રાજકોટ મનપાની ચુંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં સીનીયર સિટીજનોના મરણના દાખલાનો પ્રશ્ર્ન…
View More મરણના દાખલા માટે પૂર્વ કોર્પોરેટરનો અભિપ્રાય માન્યCategory: સૌરાષ્ટ્ર
એએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!
બન્ને આરોપીની ધરપકડ, પોલીસે મુદ્દામાલ રીકવર કરવા તજવીજ આદરી રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બે મહિના પૂર્વે નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં પોલીસે મોટી સફળતા…
View More એએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!ઓબીસી સમાજને સંગઠિત કરવા કોંગ્રેસની પહેલ
ઓબીસી ડીપાર્ટમેન્ટમાં જોડાવા કયુઆર કોડ લોન્ચ કરતા મહેશ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશભાઈ રાજપુત, પુર્વ સાંસદ વિક્રમ માડમ તથા રૂત્વિક મકવાણાએ…
View More ઓબીસી સમાજને સંગઠિત કરવા કોંગ્રેસની પહેલજંગલેશ્ર્વરમાંથી 17 કિલો ગાંજા સાથે ઉપલેટાનો પેડલર પકડાયો
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે ‘SAY NO TO DRUGS’ નામની…
View More જંગલેશ્ર્વરમાંથી 17 કિલો ગાંજા સાથે ઉપલેટાનો પેડલર પકડાયોITI હોસ્ટેલ પાસેથી 3.88 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
શહેરના ભાવનગર રોડ પર ભારતનગર પાસે આઈટીઆઈ હોસ્ટેલ પાસેથી પોલીસે દારૂૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂૂ.3.88 લાખનો 1200 ચપલા દારૂૂના જથ્થા સાથે…
View More ITI હોસ્ટેલ પાસેથી 3.88 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોકોંગ્રેસનું મનપામાં હલ્લાબોલ, મેયરનું બાંધકામ તોડવા 7 દી’નું અલ્ટીમેટમ
નારેબાજી અને રામધૂન બોલાવી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે મ્યુ.કમિશનરને આવેદન પાઠવ્યું શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ હલ્લાબોલ કરી ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે નારેબાજી અને…
View More કોંગ્રેસનું મનપામાં હલ્લાબોલ, મેયરનું બાંધકામ તોડવા 7 દી’નું અલ્ટીમેટમહાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયો
ધોળે દિવસે જંગલેશ્ર્વરના શખ્સે સગીરાને મેસેજ કરી ઘરની બહાર બોલાવી બળજબરીથી કારમાં ઉઠાવી ગયો હતો શહેરના હાથીખાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા…
View More હાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયોઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે એક રીઢા ગુનેગારોની રિક્ષા ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ રિક્ષામાં પેસેન્જરને બેસાડી, રિક્ષામાં પહેલેથી જ…
View More ઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયાઅરવિંદ કેજરીવાલા અને ભગવત માન આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે
આજથી ચાર દિવાના દિવસના પ્રવાસ માટે પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલાને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે ત્યાં વિવિધ…
View More અરવિંદ કેજરીવાલા અને ભગવત માન આજથી સૌરાષ્ટ્રના પ્રવાસેલૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલ
મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ લૂઝ દૂધનો લેબ રિપોર્ટ આવતાં આ દૂધમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતાં નમુનો સબસ્ટાર્ન્ડડ જાહેર…
View More લૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલ