જામનગર મહાનગરપાલિકા ચૂંટણી2026ને લઈને કોંગ્રેસ દ્વારા પોતાની પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 18 ઉમેદવારોના નામ જાહેર થતા રાજકીય વાતાવરણ ગરમાયું…
View More જામનગર મનપા ચૂંટણી, કોંગ્રેસની પહેલી યાદીમાં 18 ઉમેદવારો જાહેરCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં 3.50 લાખ વ્યાજે લીધા બાદ 35 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં પઠાણી ઉઘરાણી
રાજકોટ રેન્જના આઈજી દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલા નિર્દેશો બાદ જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે. વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને…
View More જામનગરમાં 3.50 લાખ વ્યાજે લીધા બાદ 35 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં પઠાણી ઉઘરાણીજામનગરમાં બે બાઈક સવાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા પકડાયા
જામનગરમાં આઈટીઆઈ નજીકના વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોય તેવી બાતમીના આધારે પોલીસે ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને બે બાઈક સવારોને પકડ્યા હતા.…
View More જામનગરમાં બે બાઈક સવાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા પકડાયાજામનગરના લાખાબાવળ ગૌશાળામાં ટ્રસ્ટીઓ સામે કૌભાંડ કર્યાનો આરોપ
જામનગર જિલ્લાના લાખાબાવળ વિસ્તારમાં આવેલ લીલાવતી નેચર ક્યોર સેન્ટરમાં ગાયો અને વાછરડાઓની હાલત અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે સમાજમાં ભારે ચકચાર મચી…
View More જામનગરના લાખાબાવળ ગૌશાળામાં ટ્રસ્ટીઓ સામે કૌભાંડ કર્યાનો આરોપપત્ની પ્રેમી સાથે ભાગી જતા જામનગરના યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જામનગર જિલ્લાના સિક્કા ગામના વતની 35 વર્ષીય દિનેશભાઈ વાલજીભાઈ ખાણીયાની પત્ની હિરલ ગત 2 માર્ચના રોજ પોતાના માસૂમ સંતાનોને ઘરે મૂકીને રવિ મકવાણા નામના યુવાન…
View More પત્ની પ્રેમી સાથે ભાગી જતા જામનગરના યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસજામનગરમાં પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ગેંગ પર ‘ગુજસીટોક’નો સકંજો
સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં આતંક મચાવનાર બન્ને ગેંગના 29 જેટલા માથાભારે શખ્સો સામે ઐતિહાસિક કાર્યવાહી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જાણીતા અને કડક છાપ ધરાવતા રાજકોટ રેન્જ…
View More જામનગરમાં પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ગેંગ પર ‘ગુજસીટોક’નો સકંજોમેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષ
રાજકોટના મેટોડામાં એક કંપારી છૂટી જાય તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ડાયમંડ પાર્ક પાસે અજાણ્યા અસામાજિક તત્વોએ 10થી વધુ આખલાઓ પર એસિડ ફેંકી તેમને…
View More મેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસ
રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ…
View More ઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસજસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલ
જસદણ-વિંછીયા યુવક કોંગ્રેસના એક હોદ્દેદાર વિરુદ્ધ ફેસબુક પર અપશબ્દો અને માનહાનિકારક પોસ્ટ કરવા બદલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના યુગમાં વાણી…
View More જસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલભુજના માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ બુકી પોલીસની ઝપટે ચડ્યા
હાલમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેવામાં એલસીબીએ માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગના ફાર્મ હાઉસ પર ચાલતા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ બુકીઓને…
View More ભુજના માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ બુકી પોલીસની ઝપટે ચડ્યા