વાંકાનેરના રાજકારણમાં હાલ એક કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણી મતદારોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરતા…
View More ભાજપમાં નથી નાખવાનો, નાખી દ્યો કોંગ્રેસમાં, પાણી કહો ત્યારે છોડાવી દઇશ: જીતુ સોમાણીCategory: સૌરાષ્ટ્ર
બોટાદમાંથી 730 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના ને લઈને બોટાદ જિલ્લા SOG ના ઇન્ચાર્જ…
View More બોટાદમાંથી 730 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયોધારીની સગીરાનું અપહરણ કરી રાજકોટના શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ
ધારી તાલુકાના એક ગામની સગીર વયની કિશોરીને ફોસલાવી અપહરણ કરી રાજકોટ અને દિવ ફરવા લઈ જવાનુ કહી હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે…
View More ધારીની સગીરાનું અપહરણ કરી રાજકોટના શખ્સે દુષ્કર્મ ગુજાર્યુધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધી
ખેત ઉત્પાદનને બજાર સુધી ઝડપથી પહોંચાડવા સેંકડો ખેડૂતો માટે આ નવો રોડ બનશે આર્શિવાદરૂપ: વેરાવળના ડારી ગામતળથી ‘ધારવાની પા’ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી 1 કિ.મી.નો…
View More ધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધીસોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધ
પ્રભાસપાટણ ખાતે ભગવાન સોમનાથનું મંદિર આવેલું છે. જેને લઈ સવિશેષ તકેદારી રાખવી જરુરી છે. ધાર્મિક તહેવારોની ઉજવણી તેમજ અફવાના કારણે લોકો એકઠા ન થાય તે…
View More સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધનવાબંદર ગામે વાવાઝોડાથી માછીમારો બેહાલ, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ
અચાનક બદલાયેલા વાતાવરણમાં તોફાની પવન અને કમોસમી વરસાદે વેર્યો વિનાશ, સૂકી માછલીનો જથ્થો તબાહ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ગામ નવાબંદર માં આજે પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂૂપ…
View More નવાબંદર ગામે વાવાઝોડાથી માછીમારો બેહાલ, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈબાંટવામાં પ્રમુખ પર હુમલો થતાં પાલિકાએ આરોપીના થડા તોડી પોતાની જ મિલકતને નુકસાન કર્યું !
બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર ગઈકાલે હુમલો થયા બાદ ગિન્નાયેલી નગરપાલિકાએ આરોપીને આપેલા શાકભાજીના થડા તોડી નાખ્યા છે. તંત્રવાહકો કોઈ ગેરકાયદેસર મિલ્કત તોડી પાડે એ તો…
View More બાંટવામાં પ્રમુખ પર હુમલો થતાં પાલિકાએ આરોપીના થડા તોડી પોતાની જ મિલકતને નુકસાન કર્યું !જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યો
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓના આતંકની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આણંદપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા એક પરિવારના ચાર વર્ષના માસૂમ…
View More જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યોસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે બે GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુશાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશન
કોંગ્રેસની રજૂઆત બાદ સી.એમ. પોર્ટલ ઉપર ફરિયાદોનો મારો થતા લેવાયેલો નિર્ણય રાજકોટ શહેર અને જિલ્લામાં વેકેશન બેચના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો…
View More શાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશન