પ્રતિ દિન 1 લાખથી વધુ ભક્તો કરી રહ્યા છે દર્શન, માસિક શિવરાત્રિ પર હજારો ભક્તો ’હર હર મહાદેવ’ના નાદમાં લીન થયા સનાતન ધર્મમાં અધિક માસને…
View More અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયાCategory: સૌરાષ્ટ્ર
વરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધ
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે…
View More વરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધસાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા…
View More સાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલોઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયો
ગીર ગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે વન વિભાગની ટીમે 35 કલાકની સતત મહેનત બાદ પાંજરે પુરાયો છે.…
View More ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયોચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબ
બાળકોને શિક્ષણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વાલીઓની તંત્ર સામે ઉગ્ર માંગ સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે અને ડિજિટલ ઇન્ડીયાના મોટા મોટા દાવાઓ કરવામાં…
View More ચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત
પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને…
View More ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપતનસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધી
શહેરમાં આવેલા ભારતનગરમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More નસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધીસાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો
મુંબઇ રહેતા બનેવીનું પણ નામ ખુલ્યું, આંગડિયામાં હવાલા પાડવા આવ્યો ને હોટલમાંથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો શહેરના બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ…
View More સાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયોસાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન, ખુલ્લી જીપમાં લોકોનું જીલ્યું અભિવાદન, નવા શાસકોનું પ્રથમ સોપાન, જૂના અમુક ગેરહાજર રાજકોટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આજે વધુ એક…
View More સાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહતગીરનું જંગલ બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાને
સિંહોના મોત, શંકાસ્પદ માઇનિંગ, રાજભા ગઢવીને માલધારીની માન્યતા અને ધારીના રિસોર્ટ અંગે વડાપ્રધાન સુધી ફરિયાદ ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી કથિત ગેરકાયદેસર…
View More ગીરનું જંગલ બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાને