બારીની સંખ્યા વધારી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ જામનગર માં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટે ની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો…
View More રાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનોCategory: સૌરાષ્ટ્ર
અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં
રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાંકાલાવડના પીપર ગામમાં બે દુકાનમાં ચોરીનો પ્રયાસ
જવેર્લસ અને ઈલેક્ટ્રિકની દુકાન તોડી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવેલી એક ઇલેક્ટ્રીક ની દુકાન તથા એક જ્વેલર્સ ની દુકાન ને ગઈ રાત્રિ દરમિયાન…
View More કાલાવડના પીપર ગામમાં બે દુકાનમાં ચોરીનો પ્રયાસશહેર, તાલુકા અને ખંભાળિયામાંથી વધુ 57.57 લાખની વીજચોરી પકડાઇ
46 ટુકડીઓ દ્વારા સતત ચોથા દિવસે વીજ ચેકિંગ હાથ ધરાયુ જામનગર શહેર – જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ…
View More શહેર, તાલુકા અને ખંભાળિયામાંથી વધુ 57.57 લાખની વીજચોરી પકડાઇમુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યા
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે તુલસીપાર્કમાં રહેતા યુવાન ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી દ્વારા યુનિ. પોલીસ સ્ટેશનમાં પત્ની રૂૂકસાર તેમજ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા સાસુ, સસરાએ ખતના કરનાર ડોકટર…
View More મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યાહત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ
વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ…
View More હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશપાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયા
ભાજપના ધારાસભ્યો અને ખોડલધામના આગેવાનોને તાબડતોબ અમરેલી મોકલી મામલો થાળે પાડવા પ્રયાસ ભોગ બનનાર યુવતીને તાત્કાલિક જામીન મુક્તિના ગીતડા ગાવાનું શરૂ, જવાબદારો સામે પગલાં…
View More પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયાગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિત
અમરેલીની ઘટનામાં જવાબદારો સામે દાખલારૂપ કામગીરી કરવા રાજકોટ જિલ્લા નારી સુરક્ષા સમિતિની માગણી જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, મહામંત્રી…
View More ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિતઅમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના
મુખ્યમંત્રીને રજૂઆત, માનવ અધિકાર આયોગમાં જવા ચીમકી આંતરરાષ્ટ્રીય કૂર્મીસેનાના અધ્યજ્ઞ જીગ્નેશ કાલાવડિયા તથા મહામંત્રીને પત્ર પાઠવી અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સાથેની ઘટનાના જવાબદારો સામે તત્વરીત…
View More અમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાઅમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન
રાજકીય આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી અપમાનિત કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઠેર ઠેરથી ઉઠેલી માંગ, પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ સમાજના હામી હોવાના દાવા…
View More અમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન