શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે એક શખસને રીવોલ્વર તથા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.પિતાની પરવાના વાળી રિવોલ્વર કમરે ટીંગાડી સીન…
View More પિતાનું હથિયાર લઇ સીનસપાટા કરવા નીકળેલો ગ્રાફિક ડિઝાઇનર ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
ખોખડદળ નજીક પુલ પરથી ટેન્કરની પલટી
રાજકોટની ભાગોળે આવેલ પડવલા અને ખોખડદળ ગામ વચ્ચે ગઇકાલે ઓઇલનું ખાલી ટેન્કર સાંકડા રોડ ઉપર ખુલ્લા બેઠા પુલ પરથી પલટી મારી જતા ક્રેઇનની મદદથી ટેન્કર…
View More ખોખડદળ નજીક પુલ પરથી ટેન્કરની પલટીબટેટા અને ચોખાની આડમાં 35.42 લાખનો દારૂ ભરેલા બે ટ્રક ઝડપાયા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક પોસ્ટ પાસે એલસીબી ઝોન-1નો દરોડો: 5784 બોટલ દારૂ, બે ટ્રક, પાઇલોટિંગ કરતી કાર સહિત 65.37 લાખનો મુદ્દામાલ કબજે પોરબંદર અને…
View More બટેટા અને ચોખાની આડમાં 35.42 લાખનો દારૂ ભરેલા બે ટ્રક ઝડપાયાતાલાલા પંથકમાં વહેલી સવારે ભૂકંપના 3 આંચકાથી ગભરાટ
તાલાલાથી 12 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ નોંધાયું ગીર સોમનાથ ના તાલાલા પંથકમાં વહેલી સવારે ગીરની ધરા ધ્રુજી ઉઠી છે. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક…
View More તાલાલા પંથકમાં વહેલી સવારે ભૂકંપના 3 આંચકાથી ગભરાટમવડીમાં સરકારી જમીન પર બાંધેલા 40 મકાનો ઉપર બુલડોઝર ફર્યા
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં જુદા જુદા સ્થળે આવેલી કરોડો રૂૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો ઉપર સંબંધિત મામલતદારોનાં…
View More મવડીમાં સરકારી જમીન પર બાંધેલા 40 મકાનો ઉપર બુલડોઝર ફર્યારાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની તમામ બેઠક ઉપર ભાજપ સમર્થિત પેનલ વિજેતા
રાજકોટની જિલ્લાકક્ષાની સહકારી સંસ્થા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સહકારી સંઘની તમામ બેઠકો ઉપર ભાજપ પ્રેરીત પેનલનો વિજય થતા જિલ્લાના સહકારી રાજકારણ ઉપર ધારાસભ્ય જયેશ દારડીયાનો દબદબો…
View More રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની તમામ બેઠક ઉપર ભાજપ સમર્થિત પેનલ વિજેતાહિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખી
રાજકોટની ભાગોળે આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમા મજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારની બે વર્ષની માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર…
View More હિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખીબોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોત
લાઠીમા રહેતો યુવાન પોતાની 1પ વર્ષની પુત્રી અને 8 વર્ષની ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે લગ્ન પ્રસંગમા જતો હતો ત્યારે ખાખરીયા ચોકડી પાસે બોલેરો પીકઅપ…
View More બોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોતરાણપુરના નાગનેશ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત: વરરાજાની માતાનું કરુણ મોત
બ્યુટી પાર્લરમાં તૈયાર થઇ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: લગ્ન પ્રસંગમાં શોક છવાયો: બે ગંભીર રાણપુર-ધંધુકા હાઈવે માર્ગ પર નાગનેશ ગામ નજીક એક દુ:ખદ…
View More રાણપુરના નાગનેશ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત: વરરાજાની માતાનું કરુણ મોતચાર વર્ષના બાળકની કૂવામાંથી લાશ મળી, હત્યા કરી ફેંકી દેવાયાની શંકાના આધારે તપાસ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી-રામપર ગામના પાટિયા પાસે એક વાડીના કુવામાંથી આશરે 3થી 4 વર્ષના બાળકની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં કુવાડવા…
View More ચાર વર્ષના બાળકની કૂવામાંથી લાશ મળી, હત્યા કરી ફેંકી દેવાયાની શંકાના આધારે તપાસ