રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કામગીરી માટે ફાયર સર્વિસીઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ…
View More ફાયર NOC અને BU અંતર્ગત સતત ચોથા દિવસે વધુ 89 એકમોને નોટિસCategory: સૌરાષ્ટ્ર
કરણપરા, કનક રોડ, કોઠારિયામાં પાંચ મિલકત સીલ, રૂા.71,40 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા બજાર વિસ્તારમાં વધુ પાંચ મિલ્કત સીલ કરી રૂા. 71,40 લાખની વસુલાત કરી હતી. તેમજ રજાના દિવસો સહિત તા. 31 માર્ચ સુધી રિકવરી…
View More કરણપરા, કનક રોડ, કોઠારિયામાં પાંચ મિલકત સીલ, રૂા.71,40 લાખની વસુલાત283 મોતના માચડાંનું ડિમોલિશન આજે પણ બાકી
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ જંગે ચડેલું તંત્ર ઢીલું ઢફ: ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ દ્વારા સતત 6 માસ ચેકિંગ હાથ ધરી બીયુ સર્ટિ. અંગે નોટિસ…
View More 283 મોતના માચડાંનું ડિમોલિશન આજે પણ બાકીબોટાદના સીતાપર ગામે કૂવામાં ટેમ્પો ખાબક્યો: બેની હાલત ગંભીર
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું કુવામાં ખાબક્યું હતું.અકસ્માતની જાણ થતાં…
View More બોટાદના સીતાપર ગામે કૂવામાં ટેમ્પો ખાબક્યો: બેની હાલત ગંભીરજૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના DGP ૠઙ દ્વારા સમગ્ર રાજ્યોમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકમાં યાદી તૈયાર કરવા સૂચના…
View More જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્તભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળી
ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળીજામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયો
જામકંડોરણાના રાજપરા ગામે ચાલતા દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂના…
View More જામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયોયાત્રાધામ ચોટીલાનો હાઇવે ગેરકાનૂની પ્રવૃત્તિઓનું હબ..!
ચોટીલા હાઇવે ઉપરની કેટલીક હોટલો ગે. કા. પ્રવૃત્તિઓનું હબ બનેલ હોય તેવું તાજેતરમાં પ્રાત અધિકારી ટીમનાં દરોડા ઉપરથી ફલિત થાય છે ગઇ કાલે રાજકોટ હાઇવે…
View More યાત્રાધામ ચોટીલાનો હાઇવે ગેરકાનૂની પ્રવૃત્તિઓનું હબ..!સાત ઘાસચારાના વાડા પર બુલડોઝર ફર્યુ
જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસ ચારાનો વેચાણ કરવામાં આવે છે, અને તેમાંય ખાસ કરીને કાલાવડ નાકા બહાર નદીને દબાવીને ત્યાં કેટલાક ઘાસ વિક્રેતાઓ દ્વારા…
View More સાત ઘાસચારાના વાડા પર બુલડોઝર ફર્યુઆરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધીનો માહોલ
જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન (NHM)ના કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને આગામી તા. 19/03/2025, બુધવારના રોજ એક દિવસીય માસ CL (કેઝ્યુઅલ લીવ)…
View More આરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધીનો માહોલ