કટિંગ ચાલતું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી, 68.86 લાખનો મુદ્ામાલ કબજે બે શખ્સોની ધરપકડ, જામકંડોરણા, દેવભૂમિ દ્વારકા અને જામનગરના બૂટલેગરો સહિત 9…
View More જામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
સદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસ
શહેરના સદરબજારમાં રહેતા ગેરેજ સંચાલક આધેડે આર્થિક ભીંસથી કંટાળી જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા…
View More સદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસમાંડા ડુંગરમાં ગૃહકલેશથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાં રહેતા યુવાને ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાઈ…
View More માંડા ડુંગરમાં ગૃહકલેશથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસનીલકંઠ પાર્કના કારખાનેદારને ગુંદાવાદિના વ્યાજખોરનો ત્રાસ: પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ભક્તિનગરમાં વ્યાજખોર વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ મુજબ,કોઠારીયા રોડ પરના નિલકંઠ…
View More નીલકંઠ પાર્કના કારખાનેદારને ગુંદાવાદિના વ્યાજખોરનો ત્રાસ: પોલીસે ગુનો નોંધ્યોસાડીની દુકાનમાં 13.62 લાખ અને જવેલરીની ઓફિસમાં થયેલી 10.81 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાચ
દિવાનપરામાં ચોરી કરનાર રાજસ્થાની શખ્સ ઝડપાયો, મોટોદલ્લો લઇ સૂત્રધાર ભાગી ગયો: સોની વેપારને ત્યાં ચોરી કરનાર તસ્કરની ધરપકડ શહેરના દીવાનપરામાં આવેલી મનાલી ટેકસટાઈલ નામની…
View More સાડીની દુકાનમાં 13.62 લાખ અને જવેલરીની ઓફિસમાં થયેલી 10.81 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાચ‘તે મારો દારૂ ચોરી લીધો છે’ કહી પાડોશીએ ઘરે બોલાવી કેટરર્સના ધંધાર્થીને ફટકાર્યો
શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા કેટરર્સના ધંધાર્થીને પાડોશી શખ્સે ઘરે બોલાવી તે મારો દારૂ ચોરી લીધો છે. કહી ઘરમાં પુરી પાડોશી અને ચોકીદારે પાઇપ અને પટ્ટા…
View More ‘તે મારો દારૂ ચોરી લીધો છે’ કહી પાડોશીએ ઘરે બોલાવી કેટરર્સના ધંધાર્થીને ફટકાર્યોછેતરપિંડીની ફરિયાદ લેવાના બદલે પોલીસે ફરિયાદીની અટક કરતાં ફીનાઇલ પી લીધું
શહેરમા નવા થોરાળા વિસ્તારમા રહેતા કારખાનેદાર અને તેના પાર્ટનર પાસેથી સગા બે ભાઇઓએ છ વર્ષ પહેલા ભાગીદારીમા કારખાનુ કરવાનુ કહી 64 લાખ લઇ છેતરપીંડી…
View More છેતરપિંડીની ફરિયાદ લેવાના બદલે પોલીસે ફરિયાદીની અટક કરતાં ફીનાઇલ પી લીધુંરેસકોર્સ રિંગ રોડ પર ‘કરે કોઇ ભરે કોઇ’ જેવો ઘાટ
રાજકોટમાં ધુળેટીના તહેવાર દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ઉપર ઘેરૈયાઓએ બેફામ કલર ઉડાડતા રોડ પર કલરના થર જામી ગયા હોવાથી વાહનચાલકો લપસીને પડયા હતા. અંતે દેકારો…
View More રેસકોર્સ રિંગ રોડ પર ‘કરે કોઇ ભરે કોઇ’ જેવો ઘાટવ્યાજખોરોના ત્રાસથી સોની વેપારીનો આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર જવેલરી દુકાન ધરાવતા સોની વેપારીએ વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવારમાં ખસેડાયા છે. જાણવા મળતી…
View More વ્યાજખોરોના ત્રાસથી સોની વેપારીનો આપઘાતનો પ્રયાસમિલકતવેરા હપ્તા યોજનામાં નિયમોનું ઉલ્લંઘન: કોંગ્રેસ
બોર્ડમાં ઠરાવ મંજૂર થયા બાદ તુરંત અમલવારી થવી જોઈએ તેના બદલે લોકોની 231 મિલ્કત સીલ કરાઈ: સાગઠિયા મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર…
View More મિલકતવેરા હપ્તા યોજનામાં નિયમોનું ઉલ્લંઘન: કોંગ્રેસ