શાપર વેરાવળમાં રહેતા યુવાને પ્રેમિકાના ભરોસે પત્નીને છૂટાછેડા આપી દીધા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ પ્રેમિકા પણ માવતરે ચાલી જતા યુવાને ઝેરી…
View More કોર્ટ મેરેજ કર્યા બાદ પ્રેમિકા માવતરે ચાલી જતા પ્રેમીનો ઝેર પી આપઘાતCategory: સૌરાષ્ટ્ર
સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાર પીઆઇ અને પાંચ પીએસઆઇને પોસ્ટીંગ
સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપ્યા બાદ હવે ટીમ વધુ મજબુત કરવા મહેકમ ફાળવવા માં આવી રહ્યું છે.સ્ટેટ મોનીટરીંગ સેલમાં વધુ ચાર પી.આઈ અને…
View More સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાર પીઆઇ અને પાંચ પીએસઆઇને પોસ્ટીંગચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યું
બાળાને હોસ્પિટલ લઇ જવાઇ: મેડિકલ રિપોર્ટ બાદ ગુનો નોંધવા તજવીજ ચુડા તાલુકાના 1 ગામની 9 વર્ષની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાને 50થી વધુ વર્ષનો પરિણીત…
View More ચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુંપડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો: પત્નીનો આપઘાત
પડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પત્નીના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીએ ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી…
View More પડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો: પત્નીનો આપઘાતએડવોકેટ અનિલ દેસાઇના માતુશ્રીનું અવસાન
મુળ જેતપુર અને હાલ રાજકોટ નિવાસી સ્વ. રમણીકલાલ અંબાવીદાસભાઈ દેસાઈના ધર્મપત્નિ શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈ (ઉ.વ. 98) તે શ્રી નલિનભાઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા), ડો.…
View More એડવોકેટ અનિલ દેસાઇના માતુશ્રીનું અવસાનભાવનગરમાં મંદિરે પૂજા કરવા ગયેલા વૃધ્ધના સોનાના ચેઇનની ચીલઝડપ
એક્ટિવા પર આવેલા બે શખ્સો કળા કરી ગયા શહેરના જ્વેલ્સ સર્કલ,ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા ઘર પાસે આવેલ મંદિરે પૂજા કરવા માટે ગયા હતા ત્યારે…
View More ભાવનગરમાં મંદિરે પૂજા કરવા ગયેલા વૃધ્ધના સોનાના ચેઇનની ચીલઝડપરણુજા પાસે બોલેરોએ બાઇકને અડફેટે લેતા પૌત્રનું કરૂણ મોત, દાદી ઘાયલ
કાલાવડ ધોરી માર્ગ પર રણુજા નજીક એક બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને ધુડસીયા ગામના દાદી પૌત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા.…
View More રણુજા પાસે બોલેરોએ બાઇકને અડફેટે લેતા પૌત્રનું કરૂણ મોત, દાદી ઘાયલઅમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
જામનગરની પંજાબ બેંકમાં ગઈકાલથી અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂૂ થયું છે, પરંતુ ભારે ગીર્દી હોવાથી બેંકમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અરજદારો કરતાં રજિસ્ટ્રેશન ઓછું…
View More અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા અરજદારો ઉમટી પડતાં ભારે દેકારોઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવતું તંત્ર
ચિચોડા, તરબૂચ અને કેરીના સ્ટોલ સહિતના એક ડઝનથી વધુ મંડપ સમિયાણા ઉપાડી લીધા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ…
View More ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવતું તંત્રવધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: પોલીસ ફરિયાદ
જીજી હોસ્પિટલ સામે ગાંઠિયાની રેકડી ચલાવતાં ધંધાર્થીએ ચાર સામે ફરિયાદ નોંધાવી જામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરિનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની સામે…
View More વધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: પોલીસ ફરિયાદ