રાજકોટ સહિત દેશભરમાં અનેક સ્થળોએ ચોરી કરી નેપાળમાં આશરો મેળવતી ટોળકી પકડવા ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન વેશ પલ્ટો કરી ત્રણ દિવસ સુધી વોચ રાખી ગેંગના એક…
View More 72 લાખની ઘડિયાળ ચોરીનો ભેદ ખૂલ્યો, બિહારી ગેંગનો સાગ્રીત ઝબ્બેCategory: સૌરાષ્ટ્ર
આકાશ પાતાળ એક કરી કાશ્મીર ઘટનામાં પગલાં લેવા જરૂરી: ધીરજમુનિ
ગોંડલ સંપ્રદાયના પૂજ્ય ધીરજમુનિ મ.સા એ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાત લઈ પહેલગામ હુમલો, ધર્મનિષ્ઠા, દેશદાઝ, યુવાઓનું કર્તવ્ય, જૈન સાધુ પર થતાં હુમલા તેમજ તાજેતરમાં દિગંબર…
View More આકાશ પાતાળ એક કરી કાશ્મીર ઘટનામાં પગલાં લેવા જરૂરી: ધીરજમુનિસગા બે ભાઇઓ ઉપર હુમલો કરવાના કેસમાં એક આરોપીને 3 વર્ષની જેલ : પિતા-પુત્રો નિર્દોષ
શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગુરુદેવ પાર્કના બગીચામાં જર્મન શેફર્ડ ડોગ લઈ આવવાના મામલે થયેલી માથાકૂટમાં બે ભાઈઓ પર લાકડી, ઢીકાપાટુ દ્વારા કરેલા હુમલાનો…
View More સગા બે ભાઇઓ ઉપર હુમલો કરવાના કેસમાં એક આરોપીને 3 વર્ષની જેલ : પિતા-પુત્રો નિર્દોષડીઆઈ પાઈપલાઈન નાખવામાં 31 લાખના રોડ-રસ્તા તોડી નખાયા
મનપાની સ્ટેન્ડિંગમાં ફક્ત 6 વોર્ડના રોડ રિકાર્પેટ માટેની રૂા. 31.31 કરોડની દરખાસ્તને મંજૂરી સર્વેશ્ર્વર વોંકળાનો વધારાનો ચાર કરોડનો ખર્ચ નામંજૂર કર્યા બાદ ફક્ત 77 લાખમાં…
View More ડીઆઈ પાઈપલાઈન નાખવામાં 31 લાખના રોડ-રસ્તા તોડી નખાયાહળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચેના વિસ્તારમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પલાસણ…
View More હળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યારમતાં-રમતાં ગરમ પાણીની નાલીમાં પટકાયેલી એક વર્ષની બાળકીનું મોત
મોરબીના રંગપર ગામે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની એક વર્ષની બાળકી રમતા-રમતા અકસ્માતે ગરમ પાણીની નાલીમાં પડી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું…
View More રમતાં-રમતાં ગરમ પાણીની નાલીમાં પટકાયેલી એક વર્ષની બાળકીનું મોતગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયા
1 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે, રાજકોટ, મોરબી, જામનગર અને ગોંડલના શખ્સો જુગાર રમવા આવ્યા હતાં ગોંડલના ગોમટા ગામની સીમમાં ફામહાઉસના મકાનમાં ચાલતી જુગાર ક્લબ…
View More ગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયાદિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટોનું સ્ટોપ ઓવર રાજકોટ કરાયું
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક ખુલ્લું રાખવા સુચના દિલ્હીથી દૂબઈ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સ્ટોપ ઓવર કરાચી હોય અને હાલની વર્તમાન…
View More દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટોનું સ્ટોપ ઓવર રાજકોટ કરાયુંમશ્કરીમાં મિત્રએ કમ્પ્રેશરની નળીથી યુવાનને ગુદાના ભાગે હવા ભરી દીધી
લોધિકામાં કારખાનામાં બનેલી ઘટના: યુવાનને પેટમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયો કાલાવાડના ગુંદા ગામે રહેતો યુવાન લોધિકામાં આવેલા કારખાનામાં કામ કરતો હતો ત્યારે મિત્રએ મશ્કરીમાં કમ્પ્રેશરની…
View More મશ્કરીમાં મિત્રએ કમ્પ્રેશરની નળીથી યુવાનને ગુદાના ભાગે હવા ભરી દીધીહૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
રાજકોટમાં યુવાન અને પરિણીતા, શાપરમાાં શ્રમિક અને ધ્રોલના ખાખરામાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત કાળઝાળ ગરમી વચ્ચે પણ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો