મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર ટોળકી દારૂ-જુગારની કૂટેવથી ખોટા રવાડે ચડી ગઇ

શહેરમાં ચીલઝડપ કરનાર સમડીઓ પકડાયે રાખે અને છતા ચીલઝડપો થતી રહે.આવી વધૂ એક ચીલઝડપ સમડી બાઈક સ્વાર બેલડીને બી ડીવીઝન પોલીસે પકડી પાડી છે. દારૂૂ-જુગારની…

View More મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર ટોળકી દારૂ-જુગારની કૂટેવથી ખોટા રવાડે ચડી ગઇ

સિક્રેટ માહિતી લીક કરી દેનાર રાજુ એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ સામે ફરિયાદ

શહેરના અમીનમાર્ગ વિસ્તારમાં રહેતા અને વેરાવળમાં કંપની ધરાવતા વૃધ્ધે પોતાની કંપનીમાં કામ કરતા વલસાડના શખસે નોકરી છોડતી વેળાએ કંપનની ખાનગી માહિતી પોતાના ઈ-મેઈલમાં ટ્રાન્સફર કરી…

View More સિક્રેટ માહિતી લીક કરી દેનાર રાજુ એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ સામે ફરિયાદ

હુડકો કવાર્ટરમાં દાદાએ પૌત્રને ઢીકાપાટુનો માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી પુત્રવધૂનું ગળું દબાવ્યું

જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા નીલોફરબેન સમદભાઇ ખીયાણીને તેમના સસરા મોહમ્મદ હનીફભાઈએ ગળુ દબાવી અને તેમના 14 વર્ષના પુત્રને ઢીકાપાટુનો મારમાર્યાની ઘટના પોલીસમાં નોંધવામાં…

View More હુડકો કવાર્ટરમાં દાદાએ પૌત્રને ઢીકાપાટુનો માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી પુત્રવધૂનું ગળું દબાવ્યું

ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

રેલવેમાં મુસાફરી કરતાં યાત્રિકોના કિંમતી માલ-સામાન અને મોબાઈલની ચાલુ ટ્રેનમાંથી ચોરી થવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચુકવી…

View More ઓખા-અર્નાકુલમ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી બે ગઠિયા બેગમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

જડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં આજીડેમ વિસ્તારમાં આવેલા જડેશ્ર્વર વેલનાથમાં રહેતા પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગે મળતી વિગત મુજબ આજીડેમ નજીક…

View More જડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત

પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનના કેફેમાં લુખ્ખાની તોડફોડ

શહેરના નિર્મલા રોડ પર પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા કેફે સંચાલકને આરોપીએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી અને કેફેમાં તોડફોડ કરી 30 હજાર ની…

View More પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનના કેફેમાં લુખ્ખાની તોડફોડ

પોપટપરામાં ખાતર પાડવા આવેલા તસ્કરને લોકોએ મેથીપાક ચખાડ્યો

શખ્સને પોલીસ હવાલે કરતા સારવારમાં ખસેડાયો વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો તસ્કર રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં ચોરી કરવા માટે ધુસ્યો હતો. ત્યારે લોકોએ તેને ઝડપી લઇ…

View More પોપટપરામાં ખાતર પાડવા આવેલા તસ્કરને લોકોએ મેથીપાક ચખાડ્યો

બળાત્કારના ગુનામાં CAના શરતી જામીન, હાઇકાર્ટે નોધ્યું બંન્નેએ સહમતિથી સંબંધ બાધ્યા હતા

રાજકોટના આરોપીને 15 હજારના બોન્ડ ઉપર શરતી આગોતરા જામીન આપ્યા હતા રાજકોટમાં કોમ્પ્યુટર ઈજનેર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સહેલગાહે લઈ જઈ વારંવાર શારીરિક…

View More બળાત્કારના ગુનામાં CAના શરતી જામીન, હાઇકાર્ટે નોધ્યું બંન્નેએ સહમતિથી સંબંધ બાધ્યા હતા

બેડી ચોકડી પાસે ઝેરી દવા પી લેનાર યુવકનું મોત: અકસ્માત થયાનું પરિવારનું નિવેદન

મોરબીના કેરાળા ગામે રહેતો ટાઇલ્સના માર્કેટિંગ માટે રાજકોટ આવતો હતો ત્યારે બેડી ચોકડી પાસે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત…

View More બેડી ચોકડી પાસે ઝેરી દવા પી લેનાર યુવકનું મોત: અકસ્માત થયાનું પરિવારનું નિવેદન

ખાનગી હોસ્પિટલની મહિલાકર્મી ઉપર દુષ્કર્મ આચરનાર વિધર્મીની આગોતરા જામીન અરજી રદ

ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી દવાખાના નોકરી કરતી મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનાના પોલીસ ધરપકડની દેહશતથી કરેલી વિધર્મીની આગોતરા જામીન અરજી અદાલતે…

View More ખાનગી હોસ્પિટલની મહિલાકર્મી ઉપર દુષ્કર્મ આચરનાર વિધર્મીની આગોતરા જામીન અરજી રદ