વોર્ડ નં. 16માં ત્રણ માળના ગોડાઉનનું ડિમોલિશન

મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા લોકોની ફરિયાદો અને અગાઉ નોટીસ અપાયેલ હોય તેવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે…

View More વોર્ડ નં. 16માં ત્રણ માળના ગોડાઉનનું ડિમોલિશન

રૂડાની આવાસ યોજનાના વધુ 10 ક્વાર્ટરો રદ કરાયા

કાલાવડ રોડની હાઉસિંગ કો.ઓપરેટીવ સોસાયટીમાં તંત્ર દ્વારા કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-I પ્રકારના ટી.પી.9 એફ.પી.9/એ,એકલવ્ય હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,…

View More રૂડાની આવાસ યોજનાના વધુ 10 ક્વાર્ટરો રદ કરાયા

રાજકોટ જિલ્લાની 307 ગ્રામ પંચાયતમાં પાંચ લાખથી વધારે મતદારો મતદાન કરશે

ચૂંટણીલક્ષી તમામ ટેન્ડરો કલેક્ટર તંત્ર દ્વારા ખોલી નખાશે: સ્ટાફને તાલીમ આપવા તૈયારીઓ શરૂ આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા…

View More રાજકોટ જિલ્લાની 307 ગ્રામ પંચાયતમાં પાંચ લાખથી વધારે મતદારો મતદાન કરશે

રિંગ રોડ હવે ખરેખર 150 ફૂટનો કરાશે

માધાપર સર્કલથી ગોંડલ રોડ ચોકડી સુધીના 11 કિ.મી.ના રોડ ઉપરથી સાઇકલ ટ્રેક સહિતની અડચણો હટાવાશે સંપૂર્ણ નવી ડિઝાઈન બનાવી રોડ પહોળો કરવાની યોજના માટે સરવે…

View More રિંગ રોડ હવે ખરેખર 150 ફૂટનો કરાશે

મોરબી નજીક બોલેરો અડફેટે માસુમ બાળકનું મોત

ઝૂંપડા પાસે રમતા 11 માસના માસુમને કચડી નાખ્યો મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે 11 માસના બાળકને હડફેટે લીધો હતો. જેથી કરીને તે…

View More મોરબી નજીક બોલેરો અડફેટે માસુમ બાળકનું મોત

ભાવનગરમાંથી રૂ.25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

ભાવનગર નજીક સણોદર ગામના પાટિયા પાસેથી ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રૂૂ.25.26 લાખની કિંમતના વિદેશી દારૂૂની 222 પેટી ભરેલ ટ્રક સાથે બે પરપ્રાંતીય શખ્સને ઝડપી…

View More ભાવનગરમાંથી રૂ.25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુ

રાત્રે સિહોર નજીક અજાણ્યો વાહનચાલક બાઇકને અડફેટે લઇ નાસી છૂટ્યો ભાવનગર ના ભાજપના આગેવાન અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ મુળજીભાઇ રૈયાણીનું મોડી રાત્રે સિહોરના…

View More ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુ

કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખાણમાં નાહવાફ પડેલા સગીરનું ડૂબી જતા મોત

મૂળ ઓરિસ્સાના વતની અને હાલ લોધિકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરિવારનો 16 વર્ષનો સગીર ગઈકાલે કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખીરસરા ગામની સીમમાં પાણીની ખાણમાં ન્હાવા…

View More કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખાણમાં નાહવાફ પડેલા સગીરનું ડૂબી જતા મોત

મહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામમાં રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી ગયાની દાઝ રાખી પાંચ શખ્સ બળજબરી પૂર્વક બાઇકમાં ઉઠાવી જઈ નીચા કોટડા ગામમાં આવેલ…

View More મહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો

આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ

નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ…

View More આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ