ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા વરસતા વરસાદે રાજમાર્ગો પર નીકળેલી અંતિમયાત્રામાં રાજકોટના સંવેદનશીલ જનનાયકને લોકોની અશ્રુભીની…
View More સ્વ.વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાયCategory: સૌરાષ્ટ્ર
એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષા
ભાવનગર-બોટાદ- અમરેલી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગઢડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પાલિતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતાં 11 ગામ…
View More એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષાગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ
રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં…
View More ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમવિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પીમચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસ
વરસાદી ભેજનું પ્રમાણવધતા મચ્છરોનો ઉપદ્રવ ફરી વધ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેંગ્યુ-2, ટાઈફોડ-2, કમળો-4 તથા…
View More મચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયા
ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ સામે ગીતાંજલિ હોલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે મહિલા સહિત નવ શખ્સોને જુગારી રમતા ઝડપી લેવામાં આવ્યા હતા…
View More ભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયાકોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા
કુલ કેસ 172 પૈકી 58 દર્દી સારવાર હેઠળ: એક મહિલા દર્દી વેન્ટિલેટર પર શહેરમાં એક માસના કોરોનાના કેસમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે…
View More કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયાતલગાજરડા નજીક 50 બાળકો ફસાયા, 3 સ્થળે વીજળી પડતા 5 દાઝ્યા
રાતોલ ગામ નજીક મોર્ડન સ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ તણાતા હેમખેમ બચાવી લેવાયા: તલગાજરડામાં કેડસમાણા પાણી ભરાયા ભાવનગરના જવાહર મેદાન, ઘોઘા અને તળાજાના જૂની કામરોલ…
View More તલગાજરડા નજીક 50 બાળકો ફસાયા, 3 સ્થળે વીજળી પડતા 5 દાઝ્યાદિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે પ્લેન દૂર્ઘટનામાં નિધન થયા બાદ આજે તેમની અંતિમ યાત્રા નિકળી હોય મુખ્યમંત્રીના અંતિમ યાત્રામાં પોલીસ વિભાગ દ્વારા પ્રોટોકોલ…
View More દિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાયસ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી
ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો લોકો ઊમટ્યા; અમૂક કાર્યકરો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા, વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું વિમાન દુર્ઘટનામા અવસાન થતા…
View More સ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી