ભાવનગરમાં કાલે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે.…
View More શેત્રુંજી ડેમમાં 10 ફૂટ આવક, ગમે ત્યારે ઓવરફ્લોCategory: સૌરાષ્ટ્ર
કાલાવડ વકીલ મંડળ દ્વારા એડવોકેટની નિર્મમ હત્યા કરનારને કડક સજા આપવા માંગ
કાલાવડ વકિલ મંડળ દ્ધારા કાલાવડ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી. કાલાવડ મુકામે કાલાવડ બાર એશોસિયેશનના સભ્ય અને સેકેટરી પદના હોદેદાર ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ…
View More કાલાવડ વકીલ મંડળ દ્વારા એડવોકેટની નિર્મમ હત્યા કરનારને કડક સજા આપવા માંગચોટીલા પંથકમાં 12 કલાકમાં આઠ ઈંચ વરસાદ
વીજળીના કડાકા ભડાકા સાથે પાંચાળમાં નોનસ્ટોપ, જન જીવનને અસર, તળાવમાં આખી રાત ફસાયેલા શખ્સને રેસ્ક્યૂ કરી બચાવી લીધો સતત બે દિવસથી બદલાયેલા હવામાન બાદ ચોટીલાનાં…
View More ચોટીલા પંથકમાં 12 કલાકમાં આઠ ઈંચ વરસાદબગસરા કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર ભડ ભડ સળગી
બગસરામાં કુકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર શોર્ટ સર્કિટ થતા અચાનક ગાડીમાં આગ લાગવાથી ભડ ભડ સળગી ઊઠી હતી, વાહન ચાલક પોતાની ગાડીને પાર્ક…
View More બગસરા કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર ભડ ભડ સળગીજિલ્લામાં મેઘરાજાના મંડાણ: સાર્વત્રિક એકથી બે ઈંચ વરસાદ
જામનગર શહેર અને જિલ્લાની પ્રજા કેટલાય દિવસથી જેની રાહ જોઈ રહી હતી, તે મેઘરાજાએ ગઈકાલે રાત્રે શ્રી ગણેશ કર્યા છે, અને જામનગર શહેર તેમજ સમગ્ર…
View More જિલ્લામાં મેઘરાજાના મંડાણ: સાર્વત્રિક એકથી બે ઈંચ વરસાદકોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
જામનગર શહેર માં કોરોના ના દરરોજ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ગતિ આજે નબળી પડી હતી અને ત્રણ કેસ નોંધાયા હતા . જ્યારે ગ્રામ્ય…
View More કોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયાખોડિયાર કોલોનીમાં ફર્નિચરના ગોદામમાં આગ, ભારે અફરાતફરી
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલ ની બાજુમાં આવેલા ગજાનંદ ફર્નિચર નામના ફર્નિચરના શોરૂૂમ ના નીચેના ભાગે આવેલા ગોદામમાં સાંજે 7.45 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ…
View More ખોડિયાર કોલોનીમાં ફર્નિચરના ગોદામમાં આગ, ભારે અફરાતફરીદરેડ જીઆઇડીસીમાં મનપાની મિલકત રીકવરી ઝુંબેશ, પાંચ મિલકત સિલ કરાઇ
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની આજે મોટી ટુકડી દરેડ જીઆઇડીસી ફેસ -2 વિસ્તારમાં ત્રાટકી હતી, અને 11 જેટલા ઉદ્યોગકારો ને ત્યાં વસુલાત માટે ની કામગીરી…
View More દરેડ જીઆઇડીસીમાં મનપાની મિલકત રીકવરી ઝુંબેશ, પાંચ મિલકત સિલ કરાઇજામનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવતા બેનર-પોસ્ટર લાગ્યા
જામનગર શહેરમાં પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અને તેઓનું નિધન થયું છે, ત્યારે સમગ્ર…
View More જામનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવતા બેનર-પોસ્ટર લાગ્યાઉદ્યોગકારો પાસેથી વેરા વસૂલવા ટેકસ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયું
400 જેટલા ઉદ્યોગકારોને કુલ 40 કરોડ જેટલા પ્રોપર્ટી ટકેસ બાકી; કડક વસૂલાતની કામગીરીનો પ્રારંભ વેરા વિભાગના અધિકારીને કારખાનેદારે ધક્કો મારતા ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો…
View More ઉદ્યોગકારો પાસેથી વેરા વસૂલવા ટેકસ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયું