જામનગરના વધુ બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને અને મોટું પ્રોફિટ મેળવવાના બહાને એક ચિટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે અને બંને યુવાનોએ કુલ…
View More શેર બજારમા રોકાણના બહાને બે યુવાનો સાથે રૂ. 28.36 લાખની ઠગાઇCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં રિક્ષામાં આવતા સરકારી કર્મચારીનું અપહરણ કરી લૂંટી લીધો
જામનગરમાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા અને ઓખા મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં કારકુન તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારી પરમ દીને રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી…
View More જામનગરમાં રિક્ષામાં આવતા સરકારી કર્મચારીનું અપહરણ કરી લૂંટી લીધોબે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બબ્બે હથિયાર રાખીને શિન સપાટા કરતો ફોટો- વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેના આધારે…
View More બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યાવેરા વિભાગની સતત ત્રીજા દિવસે રીકવરી ઝુંબેશ
દરેડ જીઆઇડીસીમાં 20 બાકીદારો પાસેથી એક કરોડની વસુલાત જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ -2 અને -3 વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ…
View More વેરા વિભાગની સતત ત્રીજા દિવસે રીકવરી ઝુંબેશજામનગરમાં પતિ સાથે ઝઘડો થતાં વકીલની પત્નીનો આપઘાત
જામનગરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તાર માં રહેતા એક એડવોકેટ ની પત્નીએ ગઈકાલે ઘરની બહાર ફરવા જવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં પતિ સાથે ઝઘડો થતાં વકીલની પત્નીનો આપઘાતમાણાવદરમાં 768 વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
જૂનાગઢના માણાવદરમાં પોલીસે બાતમીના આધારે 2 લાખનો 768 બોટલ વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતાં અન્ય બે શખ્સોના નામ ખુલ્યા…
View More માણાવદરમાં 768 વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયોખંભાળિયામાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસનો દરોડો
ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ગઈકાલે બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફના યોગરાજસિંહ…
View More ખંભાળિયામાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસનો દરોડોદ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા રૂા.100 કરોડ જેટલા ડ્રગ્સનો નાશ કરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એસ.ઓ.જી. પોલીસ તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સમયાંતરે કરોડો રૂૂપિયાનો નશાકારક પદાર્થનો જથ્થો ઝડપી…
View More દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા રૂા.100 કરોડ જેટલા ડ્રગ્સનો નાશ કરાયોસોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં…
View More સોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશવિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી
મોટી સંખ્યામાં ગ્રામજનો જ્ઞાતિજનો જોડાયા: અશ્રુઓનો દરિયો ઉભરાયો ગત તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણોમાં…
View More વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી