ભાણવડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયરની શોધખોળ

ભાણવડ તાલુકાના કપુરડી ચેકપોસ્ટ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તથા પી.એસ.આઈ. ખાંટની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા તથા…

View More ભાણવડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયરની શોધખોળ

સા.કુંડલા એસ.ટી. તંત્રએ અસુવિધાના વધારા સાથે મુસાફરો પર 8 ટકા ભાડા વધારો ઝીંકયો

એસ.ટી.ના તુગલકી નિર્ણય સામે જનઆક્રોશ હા સાવરકુંડલા એસ ટી નિગમના પ તુગલકી ફરમાન પ ને કારણે લોકો વિસ્મયતા સાથે રોષની લાગણી અનુભવી રહ્યાં છે. વાત…

View More સા.કુંડલા એસ.ટી. તંત્રએ અસુવિધાના વધારા સાથે મુસાફરો પર 8 ટકા ભાડા વધારો ઝીંકયો

બોટાદના પટેલ પાર્કના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 9.82 લાખ મતાની ચોરી

બોટાદના પાળીયાદ રોડ પર આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે. અવસરભાઈ ધોળુના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે.…

View More બોટાદના પટેલ પાર્કના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 9.82 લાખ મતાની ચોરી

તરબૂચના 500 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર બે શખ્સનો હુમલો

જસદણમાં બનેલી ઘટના : ઇજાગ્રસ્ત યુવકને સારવારમા ખસેડાયો જસદણમા વીછીયા રોડ પર રહેતા યુવક પાસે તરબુચનાં રૂ. પ00 ની ઉઘરાણી કરી બે શખસોએ માર માર્યો…

View More તરબૂચના 500 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર બે શખ્સનો હુમલો

થાનમાં ટ્રેનમાં ચડવા જતા અકસ્માતે પટકાયેલા વૃધ્ધનું મોત

  થાનમા રહેતા વૃધ્ધ વાંકાનેર રહેતી પુત્રીનાં ઘરે આટો દેવા જતા હતા. ત્યારે ટ્રેનમા ચડતી વખતે પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનુ…

View More થાનમાં ટ્રેનમાં ચડવા જતા અકસ્માતે પટકાયેલા વૃધ્ધનું મોત

કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર સરસ્વતી નદી પરના પૂલ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ

કોડિનાર-વેરાવળ નેશનલ હાઈવે પર પ્રાંચીથી આગળ જતાં સરસ્વતી નદી પરનો બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી અને સમારકામ કરાવવાની જરૂૂરિયાત હોવાથી ભવિષ્યમાં અકસ્માતની દૂર્ઘટના ન બને તે…

View More કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર સરસ્વતી નદી પરના પૂલ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ

દ્વારકા જિલ્લાની ક્રાઇમ ડાયરી

મોટા આસોટા ગામે યુવાન પર તલવાર વડે હુમલો ગુજરાત મિરર, જામ ખંભાળિયા તા.14: કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા જીવાભાઈ કેશુરભાઈ ગોજીયા નામના યુવાનો પુત્ર…

View More દ્વારકા જિલ્લાની ક્રાઇમ ડાયરી

ઓખા વિસ્તારમાં જોખમી માછીમારી કરતાં 24 સામે ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુના કારણે દરિયો ગમે તે સમયે તોફાની બની શકે છે અને માછીમારો વિગેરેના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જેને અનુલક્ષીને…

View More ઓખા વિસ્તારમાં જોખમી માછીમારી કરતાં 24 સામે ગુનો

મોરબીથી કાંતિલાલનું દળકટક રવાના, ગાંધીનગરમાં ધડાકા કે સુરસુરીર્યું?

મોરબીમાં કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની રાજીનામાની ચેલેન્જ ભારે ચર્ચામાં છે. ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અગાઉ કરેલી જાહેરાત મુજબ આજે મોરબીથી 100 ગાડી માં પોતાના…

View More મોરબીથી કાંતિલાલનું દળકટક રવાના, ગાંધીનગરમાં ધડાકા કે સુરસુરીર્યું?

જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોત

જામકંડોરણાનાં સોળદવર ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 14 વર્ષનીસગીરા ચેકડેમમા ન્હાવા પડતા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગઇ હતી. ચેક ડેમમા ડુબી જતા સગીરાનુ મોત…

View More જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોત