બગસરામાં ભ્રષ્ટાચારએ હદ વટાવી દીધી. ચરમશીમાને પાર પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ બનેલ બસ સ્ટેન્ડ થી પશુ દવાખાના સુધીનો રોડ જે…
View More બગસરામાં 29 લાખ રૂપિયાના ખર્ચે બનેલા સીસી રોડ ફક્ત દસ દિવસમાં બિસમાર હાલતમાંCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં કૂતરાનાં બિસ્કિટનાં પાર્સલ સાથે મુંબઇથી ગાંજો મંગાવનાર પાંચ નબીરાઓ ઝડપાયા
ભાવનગર માંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ નબીરાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે 475 ગ્રામ ગાંજો, રૂૂ. 1.50 લાખ રોકડ અને પાંચ…
View More ભાવનગરમાં કૂતરાનાં બિસ્કિટનાં પાર્સલ સાથે મુંબઇથી ગાંજો મંગાવનાર પાંચ નબીરાઓ ઝડપાયાકાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદે નોંધાવેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી છે. આ મામલે બંને પરિવારો વચ્ચે સમાધાન થઇ ગયાની રજૂઆત…
View More કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદે નોંધાવેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરીજામનગરમાં નવરાત્રિ આયોજકો માટે નવા નિયમો જાહેર
મંડપ, પંડાલ, ટેમ્પરરી સ્ટ્રકચર પ્રિમાઇસીસમા ફાયર સેફટી અને સલામતી માટે ઓનલાઇન એનઓસી અને અભિપ્રાય મેળવવો ફરજિયાત ચાલુ વર્ષ નવરાત્રી મહોત્સવની ઉજવણી જામનગર શહેરમાં કરવામાં આવનાર…
View More જામનગરમાં નવરાત્રિ આયોજકો માટે નવા નિયમો જાહેરકોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણી
કોડીનાર તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશી દારૂૂની છોળો ઉડી રહી છે અસામાજિક તત્વો માજા મૂકી રહ્યા છે. ભદ્રસમાજના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. થોડા સમય…
View More કોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણીવેરાવળમાં રાહદારી મહિલાની નામચીન શખ્સે છેડતી કરતા લોકોમાં ભારે રોષ
વેરાવળની વાણંદ સોસાયટીમાં ચાલીને જતી પ્રજાપતિ સમાજની એક પરિણીતાની છેડતી અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નામચીન બુટલેગર રાજુ સિંધી કરતા લોકોમાં રોષ પ્રવર્તેલ છે. આ ઘટનાને…
View More વેરાવળમાં રાહદારી મહિલાની નામચીન શખ્સે છેડતી કરતા લોકોમાં ભારે રોષજસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદ
જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
View More જસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદચૂંટણીઓ નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં આંટાફેરા
પાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ધમધમાટ વધ્યો, 2027ની વિધાનસભાની ચૂંટણી મુખ્ય ટાર્ગેટ વિસાવદર સીટ જીત્યા બાદ આમ આદમી પાર્ટી ફરી ફુલ ફોર્મમાં, કેજરીવાલે રાજકોટ અને ચોટીલા…
View More ચૂંટણીઓ નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં આંટાફેરામોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
મોરબીમાં પીપળી રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા યુવકે નજીવા પ્રશ્ને પત્ની સાથે ઝઘડો થયા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે રાજકોટ…
View More મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસબગસરાની સિવિલ હોસ્પિ.માં તમામ ફેસિલિટી પણ ડોક્ટરના અભાવે બંધ હાલતમાં
બગસરામાં 4.50 કરોડના ખર્ચે હાલમાં જ અધ્યતન સિવિલ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલી છે. આ સિવિલ હોસ્પિટલ આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું.…
View More બગસરાની સિવિલ હોસ્પિ.માં તમામ ફેસિલિટી પણ ડોક્ટરના અભાવે બંધ હાલતમાં