જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જાવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જાવા મળ્યા. ત્યારે…
View More કોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાતCategory: સૌરાષ્ટ્ર
ગુજરાતભરમાં 30થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ
શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્યાતિભવ્ય આયોજન રાજકોટ શહેરના ચાર ઝોન ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે પારિવારિક અને…
View More ગુજરાતભરમાં 30થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવલગ્ન નોંધણી-નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગ
રજિસ્ટ્રેશન માત્ર જિલ્લાકક્ષાએ થતા સમસ્યા : ગરવી પોર્ટલ સહિતના પ્રશ્ર્ને રેવન્યુ બાર એસોસીએશન દ્વારા રજૂઆત હાલના આધુનિક યુગમાં જ્યારે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે…
View More લગ્ન નોંધણી-નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગકોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી મામલતદાર કચેરીમાં થોડા દિવસ પહેલા કથિત રૂૂપે પાંચ હજારની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દો કલેક્ટર સુધી પહોંચતા તેમણે તપાસના…
View More કોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશબજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈ
ફૂડ વિભાગ દ્વારા 24 દુકાનોમાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગેની નોટિસ: પાંચ સ્થળેથી નમૂના લેવાયા ફૂડ વિભાગ દ્વારા આજે 24 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છ…
View More બજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધા
રાજકોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે નાના મવા રોડ નહેરુનગરમાં રહેતી ત્રણ મહિનાની બાળકી અને રેલનગરમાં આવેલી શિવદ્રષ્ટિ સોસાયટીમાં રહેતા બજાજ ઈન્સ્યોરન્સના સેલ્સમેનનું તાવની બીમારીથી…
View More ત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધાઅંતે અનિરૂધ્ધસિંહ જાડેજા ગોંડલની કોર્ટમાં સરેન્ડર
સજામાફીની કાનૂની લડાઇમાં નવો ટિવ્સ્ટ, ગઇકાલે સાંજે જેલ મુક્તિ એક અઠવાડિયા સુધી લંબાવ્યા બાદ સવારે હુકમને બ્રેક પોલીસ સ્ટેશનમાં હાજરી નહીં પુરાવવાનો મૂદો ધ્યાન પર…
View More અંતે અનિરૂધ્ધસિંહ જાડેજા ગોંડલની કોર્ટમાં સરેન્ડરઅમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આગામી સોમવાર, 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડેરી…
View More અમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારીહૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટમાં બંધ ટ્રકની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણ બેભાન હાલતમાં ઢળી પડયા’તા રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યા
કચ્છમાં નજીવી બાબતે કોઈનું ઢીમ ઢાળી દેવાનું જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો વધી ગયા છે, તે વચ્ચે તાલુકાના…
View More ભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યા