છેડતીનું આળ મૂકી યુવાન ઉપર હુમલો કર્યાના કેસમાં ધરપકડ થઇ’તી મોરબીના વાવડી રોડ પર યુવકનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે આરોપીઓને ચાર…
View More મોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલCategory: સૌરાષ્ટ્ર
અમરેલીમાં લેઉવા પટેલ ભવનનું થશે નિર્માણ: સંઘાણી
અમરેલી જીલ્લાના પટેલ સમાજની એકતા, વિકાસ અને શિક્ષણ થી લઈને સર્વાગી વિકાસ સુવિધાઓ માટેનો પાયો રાજરત્ન મોહનભાઈ વિરજીભાઈ પટેલ દ્રારા શૈક્ષણિક સંસ્થા પટેલ વિદ્યાર્થી આશ્રમના…
View More અમરેલીમાં લેઉવા પટેલ ભવનનું થશે નિર્માણ: સંઘાણીસિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવા વ્યવહારના ફોટા-વીડિયો વાયરલ થતાં વન વિભાગની દોડધામ
સિંહબાળને ગેરકાયદેસર રીતે પકડીને તેની પજવણી કરવાનું પ્રાથમિક અનુમાન ગીર પૂર્વના ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોનું નિવાસસ્થાન છે, અને અહીં જંગલી પ્રાણીઓ સાથે ગેરકાયદેસર વ્યવહારના…
View More સિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવા વ્યવહારના ફોટા-વીડિયો વાયરલ થતાં વન વિભાગની દોડધામગોંડલના રાજકુમાર જાટ કેસમાં રાજકોટ સિવાયના 3 એસપીને તપાસ સોંપવા હુકમ
મૃતકના પરિવારે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણીમાં નવો વળાંક ગોંડલના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન…
View More ગોંડલના રાજકુમાર જાટ કેસમાં રાજકોટ સિવાયના 3 એસપીને તપાસ સોંપવા હુકમજૂનાગઢના બાઇકચાલકનું કેશોદ હાઇવે પર રખડતા ઢોરની ઠોકરે આવતા મોત
કેશોદથી 3 કિલોમીટર દુર નેશનલ હાઇવે પર ડબલ સવારીમાં જૂનાગઢ તરફ જઈ રહેલી બાઈક રસ્તાં પર ઉભેલાં ઘણખુંટ સાથે અથડાતાં યુવકનું મૃત્યુ નિપજયું હતું. પોલીસે…
View More જૂનાગઢના બાઇકચાલકનું કેશોદ હાઇવે પર રખડતા ઢોરની ઠોકરે આવતા મોતભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ
બે શખ્સની રૂ.6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ…
View More ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશમોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે
મોરબીના ઉમિયા સર્કલ પાસે રીક્ષામાં મુસાફર બેસાડી ગરદી કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે…
View More મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બેવીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયા
સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ જોડતો…
View More વીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયાસંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, દુ:ખ દર્દ દૂર કરતાં ભુવાનો પર્દાફાશ કરતું જાથા
હિન્દુ ધર્મ અંગીકાર કરનાર ભૂવો ફિરોઝ ધુણીને લોકોના દુ:ખ દર્દ દૂર કરવાનો દાવો કરતો: ભૂવા સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવાની જાથાએ કરી માંગ મોરબી…
View More સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, દુ:ખ દર્દ દૂર કરતાં ભુવાનો પર્દાફાશ કરતું જાથાસિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા…
View More સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો