શહેરનાં મોરબી રોડ પર આવેલા બ્રહમાણી પાર્કમા રહેતા દક્ષાબેન સુરેશભાઇ પાનસુરીયા (ઉ. વ. પ6 ) આજે સવારે નાહવા માટે બાથરુમમા ગયા બાદ અચાનક પડી જતા…
View More બાથરૂમમાં નાહવા જતા પડી જતા મહિલાનું મોતCategory: સૌરાષ્ટ્ર
સોરઠિયા વાડી સર્કલ પાસે બેગની દુકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી, લાખોનું નુકસાન
રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે દરગાહના ગ્રાઉન્ડમાં આવેલી બેગની દુકાનમાં ગતરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જે બાદ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કોઠારીયા ફાયર…
View More સોરઠિયા વાડી સર્કલ પાસે બેગની દુકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી, લાખોનું નુકસાનકટારિયા ચોકડી નજીક હિટ એન્ડ રન, છોટાહાથીની ઠોકરે બાઇકચાલકનું મોત
શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પુરપાટ ઝડપે જતા છોટાહાથીના ચાલકે બાઇકને અડફેટે લઇ નાશી…
View More કટારિયા ચોકડી નજીક હિટ એન્ડ રન, છોટાહાથીની ઠોકરે બાઇકચાલકનું મોતકોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલો
કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે સગીર પુત્રીને માર મારતાં કાકા અને પિતરાઈને સમજાવવા પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર બન્ને શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં…
View More કોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલોઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછ
ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવન પાસે ઈન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂૂમમાં ગીરવે રાખેલા રૂૂ.64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ ગયાની ઘટનામાં આઠ માસ પુર્વે ચોરીની…
View More ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછરાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
રાજકોટ નજીક રાજગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (ઉ.વ.63)ની ગામમાં આવેલી રૂૂા. દોઢ કરોડની જમીન દેવાયત દેહાભાઈ લાવડિયા (ઉ.વ.70,રહે.રાજગઢ) એ પચાવી પાડ્યાની…
View More રાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયોગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનર
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરએ રાજકોટ પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં…
View More ગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનરવેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં સાળાના હાથે બનેવીની હત્યા
વેરાવળ શહેરની મુખ્ય બજારમાં શાંતિપૂર્ણ ગણાતી વહેલી પરોઢે અચાનક લોહિયાળ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ના સુભાષ રોડ પર દેવી…
View More વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં સાળાના હાથે બનેવીની હત્યાકેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઘેલા સોમનાથથી સોમનાથ સુધી 229 કિ.મી.ની કરશે પદયાત્રા
સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સમભાવ, નાગરિકોની સુખાકારી, દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણની ભાવના સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 20મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ઘેલા સોમનાથથી સોમનાથ…
View More કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઘેલા સોમનાથથી સોમનાથ સુધી 229 કિ.મી.ની કરશે પદયાત્રારાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટની પ્રિ ઇવેન્ટનો પ્રારંભ
પોરબંદર, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં સેમિનાર યોજાયા રાજકોટમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)…
View More રાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટની પ્રિ ઇવેન્ટનો પ્રારંભ