રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ભવ્ય…
View More રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ માટે 400 કર્મચારીઓને ફરજ સોંપાઈCategory: સૌરાષ્ટ્ર
‘રેલવન’ એપ્લિકેશન મારફત રેલવે ટિકિટ બૂક કરાવો અને 3 ટકાનો લાભ મેળવો
રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા ’રેલવન’ એપ પર ટિકિટ બુકિંગ પર 3 ટકા લાભ…
View More ‘રેલવન’ એપ્લિકેશન મારફત રેલવે ટિકિટ બૂક કરાવો અને 3 ટકાનો લાભ મેળવોએક વર્ષમાં ઘી-તેલ-દૂધના 21 નમૂનામાં ભેળસેળ ખૂલી
ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 391 નમૂના લઇ ભેળસેળ બદલ 30 વેપારીઓને રૂા.11.71 લાખના દંડ સાથે એક વેપારીને પાંચ વર્ષની સજા કરી હતી મહાનગરપાલિકા ફૂડ વિભાગ…
View More એક વર્ષમાં ઘી-તેલ-દૂધના 21 નમૂનામાં ભેળસેળ ખૂલીવાઇબ્રન્ટ સમીટના પગલે એરપોર્ટ ઉપર રેપિડો સહિતની ખાસ સુવિધા શરૂ કરાઇ
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર – કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8 જાન્યુઆરીથી ટ્રાન્સપોર્ટેશન માટે…
View More વાઇબ્રન્ટ સમીટના પગલે એરપોર્ટ ઉપર રેપિડો સહિતની ખાસ સુવિધા શરૂ કરાઇરાજકોટ જિલ્લાના ધો.10-12ના 76,612 વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ એક્ઝામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજકોટ જિલ્લામાં…
View More રાજકોટ જિલ્લાના ધો.10-12ના 76,612 વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ એક્ઝામવરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્ક
વાવડી તપન હાઇટ્સની બાજુમાં 28000 ચો.મી.જમીન ઉપર ગાર્ડન સાથે પાર્કનું નિર્માણ થશે મવડી અને વાવડી વિસ્તારના વરસાદી પાણીને સ્પોન્જ પ્રક્રિયાથી સંગ્રહિત કરી ગાર્ડનમાં ઉપયોગમાં લેવાશે…
View More વરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્કકરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ
કરોડોના જમીન કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કવામાં આવી છે. રાત્રે તપાસ બાદ…
View More કરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડમોરબીની કંપનીમાં શ્રમિકે દારૂના નશામાં પોતાના હાથે બ્લેડથી છરકા કર્યા
છતર ગામના યુવાને વાડીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોરબીનાં ટીંબડી નપાળીયા ગામે રહેતા અર્જુનસિંગ બાબુલાલ માલવી (ઉ.વ. 3પ ) નામનાં યુવાને ગઇકાલે બપોરનાં સમયે…
View More મોરબીની કંપનીમાં શ્રમિકે દારૂના નશામાં પોતાના હાથે બ્લેડથી છરકા કર્યાહળવદ જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના બે પટાવાળાની ધરપકડ
હળવદ પોલીસે કરોડો રૂૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ બનાવટી હુકમોમાં સિક્કા અને સીલ મારવા…
View More હળવદ જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના બે પટાવાળાની ધરપકડપડધરીમાં બાયોડીઝલ ભરેલા ટ્રકમાં પંચર પડતાં કાબુ ગુમાવ્યો, પલ્ટી જતાં દુર્ઘટના ટળી
અકસ્માતને કારણે બે કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો લાગી, ગેરકાયદે જથ્થો હોવાની શંકા રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી નજીક મોટા રામપર ગામ પાસે જ્વલનશીલ ભરેલા એક…
View More પડધરીમાં બાયોડીઝલ ભરેલા ટ્રકમાં પંચર પડતાં કાબુ ગુમાવ્યો, પલ્ટી જતાં દુર્ઘટના ટળી