રાજકોટ શહેરમા અવાર નવાર જાહેરમા મારામારી અને જોખમી સ્ટંટ તેમજ જાહેરમા દારૂની બોટલ લઇ પ્યાસીઓ દ્વારા વીડીયો બનાવવામા આવતા હોય છે અને સોશ્યલ મીડીયામા વાયરલ…
View More કલેજા જલતા હૈ તભી શરાબ પી જાતી હૈ : રાજકોટના યુવાનનો મિત્રો સાથે ‘દારૂ’ની મહેફીલનો વીડીયો વાઇરલCategory: રાજકોટ
માલવિયા નગર પોલીસ સ્ટેશનની બગલમાં દારૂનું બાર
પ્યાસીઓને બાઇટિંગ-મિનરલ વોટરની પણ સુવિધા, કેશબારી ઉપર પહેલા પૈસા જમા કરાવો પછી પોટલી મળે ! ગુજરાતમા દમ વગરની દારૂબંધી જોવા મળી રહી છે. દારૂબંધીનો માત્ર…
View More માલવિયા નગર પોલીસ સ્ટેશનની બગલમાં દારૂનું બારવિજય કોમર્સિયલ બેંકના 93 લાખના લોન કૌભાંડમાં એક આરોપીના આગોતરા મંજૂર
આરોપી બેંકના કર્મચારી ન હોવાના બચાવને દૂરગામી ગણતી સેશન્સ કોર્ટ વિજય કોમર્શિયલ કો.ઓ. બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા દેવિકાબેન વસાએ શ્રૃજય વોરા અને લક્ષ્યાંક…
View More વિજય કોમર્સિયલ બેંકના 93 લાખના લોન કૌભાંડમાં એક આરોપીના આગોતરા મંજૂરVYO દ્વારા કાલે હોલી રસિયા ફૂલ-ફાગનું ભવ્ય આયોજન
રાજકોટ ના આંગણે VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ માં 5 માર્ચના રોજ રાત્રે 8:00 કલાક થી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં હોલી-રસિયા –…
View More VYO દ્વારા કાલે હોલી રસિયા ફૂલ-ફાગનું ભવ્ય આયોજનફૂડ વિભાગનું 18 એકમોમાં ચેકિંગ, 6 નમૂના લેવાયા
કચ્છી માંડવી દાબેલી, રિચ મદ્રાસ કાફે સહિતના 13 ધંધાર્થીઓ ફૂડ લાઇસન્સ વગર ધમધમતા હોવાનો ઘટસ્ફોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા મહિલા કોલેજ ચોક, LIC…
View More ફૂડ વિભાગનું 18 એકમોમાં ચેકિંગ, 6 નમૂના લેવાયાહત્યા કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
રાજકોટ શહેરમાં રહેતા ભરતભાઈ ચનાભાઈ એંધાણી નામના યુવકની રતનપર ગામે રહેતો અમિત ઉર્ફે ટકો કિશોર રાઠોડ નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા…
View More હત્યા કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટરૂડાની વાજડી ગઢ-વેજાગામ ટીપી નં.80નો મુસદ્દો જાહેર
યોજના વિસ્તારમાં સમાવેશ થતા તમામ જમીન માલિકોએ આવતીકાલે રૂડા કચેરીએ ઉપસ્થિત રહેવા સૂચના રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા બાકી રહેગી ગયેલી ટીપી સ્કીમના ડ્રાફટ તૈયાર…
View More રૂડાની વાજડી ગઢ-વેજાગામ ટીપી નં.80નો મુસદ્દો જાહેર15 વર્ષની સગીરાનો દેહ અભડાવનારને આજીવન કેદ
રાજકોટમાં પાડોશી શખ્સે ઘરમાં ઘૂસી સગીરાને ધાક – ધમકી આપી દુષ્કર્મ આચર્યાના પોકસો એકટના કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે પાડોશી શખ્સે…
View More 15 વર્ષની સગીરાનો દેહ અભડાવનારને આજીવન કેદહૃદયરોગનો હુમલો: રાજકોટ અને મોરબીના બે લોકોના હાર્ટફેઇલ
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં પુત્રીના ઘરે આટો મારવા આવેલા…
View More હૃદયરોગનો હુમલો: રાજકોટ અને મોરબીના બે લોકોના હાર્ટફેઇલઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોત
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હૃદયરોગના હુમલાથી…
View More ઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોત