શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ અગમ્ય કારણસર આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ આજી ડેમ બગીચામાં ઝેર પીધુંCategory: રાજકોટ
નિવૃત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકીએ 61.30 લાખ પડાવ્યા, ઠગાઇના 23 લાખ રાજકોટની બેંકમાં ટ્રાન્સફર થયા
નિવૃત્ત શિક્ષકને સીબીઆઇ ડાયરેકટર, પોલીસ અને જજના નામે વીડિયો કોન્ફરન્સથી વાત કરાવી શિશામાં ઉતાર્યા રાજકોટની મીરા એન્ટરપ્રાઇઝ પેઢીના ખાતામાં નાણા જમા થતાં સંચાલકોની પૂછપરછ સુરત…
View More નિવૃત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકીએ 61.30 લાખ પડાવ્યા, ઠગાઇના 23 લાખ રાજકોટની બેંકમાં ટ્રાન્સફર થયામવડી વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર તરૂણની ધરપકડ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં માલવિયાનગર પોલીસે બાળ આરોપીને પકડી લીધો છે.…
View More મવડી વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર તરૂણની ધરપકડરામવન નજીક સુરભી ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી 174 દારૂની બોટલ મળી
કારખાનું ભાડે રાખનારની શોધખોળ : દારૂની હેરાફેરી કરતો શખ્સ પકડાયો: ઠેબચડા પાસેથી દારૂના જથ્થા સહિત 5.29 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ શહેરના કોઠારીયા રીંગ રોડ…
View More રામવન નજીક સુરભી ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી 174 દારૂની બોટલ મળીપોપટપરાના કુખ્યાત અજય પરસોંડાના મકાનનું ડિમોલિશન
શહેરમાં લીસ્ટેડ ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો ઉપર પોલીસ મહાનગરપાલિકાને સાથે રાખી ડિમોલીશ કરી રહી છે ત્યારે શહેરના રેલનગર પોપટપરામાં રહેતા કુખ્યાત શખ્સ અજય પરસોંડાના ગેરકાયદેસર મકાનનું…
View More પોપટપરાના કુખ્યાત અજય પરસોંડાના મકાનનું ડિમોલિશનરૈયાધારે ગાળો ન બોલવા ટપારતાં દંપતી પર પાડોશીનો હુમલો, યુવાનનો હાથ ભાંગી નાખ્યો
રાજકોટના શિલપાર્ક ચોકડીથી રૈયાધાર તરફ જતાં રસ્તે રહેતા દંપતિએ પાડોશીને ગામો ન બોલવા સમજાવતા પાડોશી દંપતિએ હુમલો કરતાં યુવાનનો હાથ ભાગી ગયો હતો. આ મામલે…
View More રૈયાધારે ગાળો ન બોલવા ટપારતાં દંપતી પર પાડોશીનો હુમલો, યુવાનનો હાથ ભાંગી નાખ્યોગ્રીનલેન્ડ ચોકડીથી ઇજાગ્રસ્ત મળેલા યુવાનનું મોત; હત્યાની શંકા
તા. 10-5ના રોજ બસ સ્ટેશન પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળતા સિવિલમાં ખસેડાયો હતો, સિવિલમાંથી રજા આપતા યુવાન જતો રહયો હતો તા. 12-05ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી…
View More ગ્રીનલેન્ડ ચોકડીથી ઇજાગ્રસ્ત મળેલા યુવાનનું મોત; હત્યાની શંકાગાંધીગ્રામમાં નકલી ફેવીકવીક વેંચતા ત્રણ વેપારી સામે ગુનો નોંધાયો
કુલ 1918 નંગ ફેવીકવીક જપ્ત : ત્રણ આરોપીના નિવેદન લેવાયા રાજકોટ શહેરના ગાંધીગ્રામના એસકે ચોકમાં ત્રણ દુકાનમાં દરોડા પાડવામાં આવતાં ત્યાંથી ત્રણ વેપારી ડુપ્લીકેટ ફેવીકિવક…
View More ગાંધીગ્રામમાં નકલી ફેવીકવીક વેંચતા ત્રણ વેપારી સામે ગુનો નોંધાયો4 દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા શ્રમિક યુવાનનું વીજશોકથી મોત
શાપર-વેરાવળમાં ચાર દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.…
View More 4 દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા શ્રમિક યુવાનનું વીજશોકથી મોત1થી 1॥ ઈંચ વરસાદમાં રાજકોટ હાંફી ગયું
અણધાર્યા વરસાદે મનપાની ઉંઘ ઉડાડી, ઘરોમાં પાણી ઘુસવા સહિતની ફરિયાદોનો ઢગલો રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે અચાનક ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં પ્રીમોનસુન કામગીરીની…
View More 1થી 1॥ ઈંચ વરસાદમાં રાજકોટ હાંફી ગયું