રાજકોટના રહેવાસીનો પાર્થિવ દેહ એક અઠવાડિયા બાદ ઘરે પહોંચ્યો, સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદમાં બનેલી દુખદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ વ્યક્તિઓ, પૂર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા નરસીભાઈની અંતિમયાત્રા નીકળીCategory: રાજકોટ
જય ભીમનગરમાં પાણીની ઇલેક્ટ્રિકટ મોટર ચાલુ કરતા યુવકનું વીજ શોકથી મોત
શહેરમા નાના મવા રોડ પર આવેલા જય ભીમનગરમા રહેતો યુવાન પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા પ્લગમા પીન ભરાવતો હતો ત્યારે અકસ્માતે વીજ શોક લાગતા યુવકનુ…
View More જય ભીમનગરમાં પાણીની ઇલેક્ટ્રિકટ મોટર ચાલુ કરતા યુવકનું વીજ શોકથી મોતઅંકુર સોસાયટી, આજી ડેમના કાંઠે અને ભીલવાસ નજીક જુગારના દરોડા: 23 ખેલૈયા ઝડપાયા
પ્ર.નગર, આજીડેમ અને ભક્તિનગર પોલીસની કાર્યવાહી : કુલ અડધા લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેર ની અંકુર સોસાયટી આજીડેમ કાંઠા પાસે અને ઇગલ પેટ્રોલ પંપ પાસે…
View More અંકુર સોસાયટી, આજી ડેમના કાંઠે અને ભીલવાસ નજીક જુગારના દરોડા: 23 ખેલૈયા ઝડપાયાનવા રીંગ રોડ પર પ્રેમ વાટીકા પાર્ટી પ્લોટમાંથી અઢી લાખના લાઈટ ડેકોરેશનની ચોરી
વરસાદના કારણે નુક્શાન થયું નથીને તે તપાસવા જતાં સામાનની ચોરી થયાની જાણ થઈ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રેમવાટીકા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા…
View More નવા રીંગ રોડ પર પ્રેમ વાટીકા પાર્ટી પ્લોટમાંથી અઢી લાખના લાઈટ ડેકોરેશનની ચોરીરાજકોટ સહિત રાજ્યભરમાં 100 કલાકમાં 200 બાંગ્લાદેશી ઝડપાયા
આંતરિક સુરક્ષા માટે જોખમી બાંગ્લાદેશીઓને પરત મોકલવા તજવીજ ગુજરાતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓના ગુનાહિત પ્રવૃત્તિની કુંડળી કાઢતી પોલીસ રાજકોટ સહીત ગુજરાતમા ગેરકાયદેસર વસવાટ કરતા 200 થી વધુ…
View More રાજકોટ સહિત રાજ્યભરમાં 100 કલાકમાં 200 બાંગ્લાદેશી ઝડપાયાજયરાજ પ્લોટમાં ત્રીજા માળેથી પટકાતા પરપ્રાંતિય યુવાનનું મોત
શહેરના જયરાજ પ્લોટમાં બિલ્ડીંગના ત્રીજા માળેથી પડી જતાં પશ્ર્ચિમ બંગાળના યુવાનનું ગંભીર થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…
View More જયરાજ પ્લોટમાં ત્રીજા માળેથી પટકાતા પરપ્રાંતિય યુવાનનું મોતઆજી ડેમમાં પડતું મુકવા જતી યુવતીને અભયમે બચાવી
LRDની પરીક્ષામાં 59 માકર્સના પ્રશ્ર્નો છૂટી ગયા હતા, નાપાસ થવાની બીકે આત્મહત્યા કરવા જતી હતી રાજકોટમાં ગત તા. 15ના રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક…
View More આજી ડેમમાં પડતું મુકવા જતી યુવતીને અભયમે બચાવીગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ ભીસ્તીવાડનો કુખ્યાત શખ્સ ઝડપાયો
મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સના જામીન રદ થતાં ફરાર થઇ ગયો હતો મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા…
View More ગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ ભીસ્તીવાડનો કુખ્યાત શખ્સ ઝડપાયોહૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
મોકાજી સર્કલ પાસે આધેડ અને ગોપાલ ચોકમાં શ્રમિક યુવાનનુ હાર્ટ બેસી જતા મોત રાજકોટ સહીત રાજયભરનાં હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે…
View More હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇબાયો વેસ્ટ, DEIC, નર્સિંગ હોસ્ટેલ તોડી બનાવાશે મેડિકલ કોલેજ
આરોગ્ય વિભાગના PIUના અધિકારીઓ, સિવિલ સર્જન સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું : અંદાજે ચાર મહિનામાં તોડી પાડવાની કામગીરી શરૂ કરાશે રાજકોટ સરકારી…
View More બાયો વેસ્ટ, DEIC, નર્સિંગ હોસ્ટેલ તોડી બનાવાશે મેડિકલ કોલેજ