તા.12 ઓગષ્ટના રોજ સવારે 08:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી…
View More મંગળવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં, તિરંગા યાત્રાનું કરાવશે પ્રસ્થાનCategory: રાજકોટ
રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેક્શનો મેળવવા મુશ્કેલ, વીજલાઇનો ઓવરલોડ
સ્માર્ટ સિટી માટે આગોતરું આયોજન કરવા, નવા સબ સ્ટેશનોની કામગીરી ઝડપી કરવા, નવા એરિયાના સબ ડિવિઝનમાં જરૂરી વ્યવસ્થા કરવા સહિતના વીજપ્રશ્ર્નોની રજૂઆત: રાજકોટ ચેમ્બર આયોજિત…
View More રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેક્શનો મેળવવા મુશ્કેલ, વીજલાઇનો ઓવરલોડબસપોર્ટમાં એડવાન્સ બુકિંગની બારીનો સમય તહેવારમાં વધારવા માટે માગણી
મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ રાજકોટ શહેર મેગાસિટીની હરણફાળ તરફ આગળ વધતું શહેર છે. ત્યારે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન આ શહેરમાં…
View More બસપોર્ટમાં એડવાન્સ બુકિંગની બારીનો સમય તહેવારમાં વધારવા માટે માગણીભગવતીપરા પુલ પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા તરૂણના બંને પગ કપાઇ ગયા
શહેરના ભગવતીપરા પુલ પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા પરપ્રાંતિય તરૂણના બંને પગ કપાઇ જતા તેેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…
View More ભગવતીપરા પુલ પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા તરૂણના બંને પગ કપાઇ ગયારૈયાધારમાં યુવાનનો ફાંસોખાઇ આપઘાત
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ…
View More રૈયાધારમાં યુવાનનો ફાંસોખાઇ આપઘાતમાર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન : બીડી-બાકસ લેવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં ગંજીવાડામાં એક વૃધ્ધ માર્કેેટીંગ…
View More માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન : બીડી-બાકસ લેવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોતગંજીવાડાના યુવાને માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતાં યુવાને મણકાની બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ગંજીવાડા…
View More ગંજીવાડાના યુવાને માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંકિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં લીફટમાં માથું આવી જતાં તરૂણનુ મોત
શહેરની ભાગોળે વધુ એક દુર્ઘટનાં સર્જાય છે આ ઘટનામા રાજકોટની ભાગોળે ભાવનગર રોડ પર કિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામા આવેલા મયુર ટાઇમ્સ નામનાં કારખાનામા…
View More કિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં લીફટમાં માથું આવી જતાં તરૂણનુ મોતસફાઈ કામદારો દ્વારા ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન
સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવા છતા પણ કોઈ નિરાકરણ નહી આવતાં રાજકોટ કામદાર યુનિયન દ્વારા તંત્રને ઢંઢોળવા માટે આજે બેન્ડ પાર્ટી વગાડી અને…
View More સફાઈ કામદારો દ્વારા ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન‘તારે દવા પીને મરી જવું હોય તો મરી જા’ પત્નીના વેણથી પતિએ ઝેરી દવા પીધી
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા સોખડાના પાટીયા પાસે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.. પત્નીને દવા લેવા સાથે…
View More ‘તારે દવા પીને મરી જવું હોય તો મરી જા’ પત્નીના વેણથી પતિએ ઝેરી દવા પીધી