ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યો

કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઢોળાનો બનાવ : દંપતીને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાત હનુમાન મંદિર પાસે ઢોળે રહેતી મહિલા પોતાના…

View More ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યો

મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન…

View More મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

વડાપ્રધાનના વિવિધ કામો અંગે યોજાયેલા ફોટોગ્રાફ, પ્રદર્શન અને રાજકોટની વિકાસ યાત્રાની ઝલક દર્શાવતી યશોગાથા પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકશે શનિવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી…

View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવક

સોયાબિન, ઘઉં, ચણા, લસણ, મગ, કાળા તલ, સિંગફાડા અને જીરૂની મબલક આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંની એક છે. જયા ખેડૂતો તેમના…

View More રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવક

જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી

ભગવતીપરામાં યુવાન ઉપર સરાજાહેર હુમલો કરનાર 10 લુખ્ખાઓની ધરપકડ, બી-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયુ ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર…

View More જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી

SIRની કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી: કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

રાજ્યમાં જઈંછ ની મતદાર યાદીની કામગીરી તારીખ 4/11 થી શરૂૂ કરવામાં આવી છે ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા અનેકાનેક જાહેરાતો કરવામાં આવી હતી જેથી આમ લોકોને કોઈ…

View More SIRની કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી: કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

રાજકોટ-ધારી બસ ગુર્જર નગરી ન હોવા છતાં મુસાફરો પાસે વસૂલાય છે એકસપ્રેસ ભાડું

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ…

View More રાજકોટ-ધારી બસ ગુર્જર નગરી ન હોવા છતાં મુસાફરો પાસે વસૂલાય છે એકસપ્રેસ ભાડું

પડવલા પાસે શ્રમિક પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત

ઉત્તરપ્રદેશની વતની હાલ શાપર-વેરાવળના પડવલા ગામ પાસે એક કારખાનાની ઓરડીમાં રહેતી ફુલવંતી ધીરેન્દ્ર ઓમપ્રકાશ રાજપુત નામની 34 વર્ષની પરિણીતા પોતાના ઘરેથી નીકળ્યા બાદ પડવલા ગામ…

View More પડવલા પાસે શ્રમિક પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત

મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ

ઉત્તરપ્રદેશમાં મરઘા ગેંગને આશરો આપનાર સહિત ચાર અને પેંડા ગેંગના એકને સાથે રાખી એસઓજીએ મંગળા રોડ ઉપર જાહેરમાં સરઘસ કાઢયું પકડાયેલ મરઘા ગેંગના ચાર અને…

View More મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ

સસ્તામાં સોલાર પેનલ લગાવવાના બહાને હોટેલ સંચાલક સાથે તલાળાના શખ્સની છ લાખની ઠગાઇ

રાજકોટ શહેરમા ઢેબર રોડ વનવે રોડ પર આવેલી હોટેલ રવીરાજનાં સંચાલક સાથે સસ્તામા સોલાર પેનલ લગાવવાનાં બહાને તલાળાનાં શખ્સે 6 લાખ રૂપીયા ચાંઉ કરી જતા…

View More સસ્તામાં સોલાર પેનલ લગાવવાના બહાને હોટેલ સંચાલક સાથે તલાળાના શખ્સની છ લાખની ઠગાઇ