શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પુરપાટ ઝડપે જતા છોટાહાથીના ચાલકે બાઇકને અડફેટે લઇ નાશી…
View More કટારિયા ચોકડી નજીક હિટ એન્ડ રન, છોટાહાથીની ઠોકરે બાઇકચાલકનું મોતCategory: રાજકોટ
ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછ
ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવન પાસે ઈન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂૂમમાં ગીરવે રાખેલા રૂૂ.64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ ગયાની ઘટનામાં આઠ માસ પુર્વે ચોરીની…
View More ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછરાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
રાજકોટ નજીક રાજગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (ઉ.વ.63)ની ગામમાં આવેલી રૂૂા. દોઢ કરોડની જમીન દેવાયત દેહાભાઈ લાવડિયા (ઉ.વ.70,રહે.રાજગઢ) એ પચાવી પાડ્યાની…
View More રાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયોગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનર
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરએ રાજકોટ પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં…
View More ગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનરરાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટની પ્રિ ઇવેન્ટનો પ્રારંભ
પોરબંદર, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં સેમિનાર યોજાયા રાજકોટમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)…
View More રાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટની પ્રિ ઇવેન્ટનો પ્રારંભહાર્ટએટેક વધુ બેને ભરખી ગયો: માર્કેટ યાર્ડના વેપારી અને રિક્ષાચાલક આધેડ ઢળી પડતાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક વધુ 2ને ભરખી ગયો હતો. માર્કેટ યાર્ડના વેપારી મિત્રની દુકાને ખરીદી કરવા…
View More હાર્ટએટેક વધુ બેને ભરખી ગયો: માર્કેટ યાર્ડના વેપારી અને રિક્ષાચાલક આધેડ ઢળી પડતાં મોતરાજકોટ જિલ્લામાં SIR અભિયાન બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 256 મતદાન મથકો વધ્યા
ગુજરાતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન અભિયાનની પૂર્ણાહુતિ બાદ આજે રાજકોટ શહેર અને જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત આજે સવારે…
View More રાજકોટ જિલ્લામાં SIR અભિયાન બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 256 મતદાન મથકો વધ્યારાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં 63 ટકા મતદાન: 41 ઉમેદવારોના ભાવિ સાંજે ખૂલશે
પ્રમુખ પદ સહિત 16 હોદ્દા ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરેલા 41 દાવેદારોના ભાવિ મત પેટીમાં કેદ બપોર બાદ મતગણતરી; મોડી રાત્રે જાહેર થનાર પરિણામ પર વકીલો…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં 63 ટકા મતદાન: 41 ઉમેદવારોના ભાવિ સાંજે ખૂલશેરાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 41 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના વન બાર વન વોટ મુજબના આશરે 4250 જેટલા વકીલો દ્વારા…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 41 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલોરાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસો
લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી…
View More રાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસો