રાજકોટ જિલ્લામાં હાલ વરસાદ નહીં થવાને કારણે ગૌવંશ માટે મોટુ સંકટ ઉભુ થયુ છે કિશાન ગૌશાળા દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પાઠવવામાં…
View More વરસાદ ખેંચાતા ગૌશાળા પાંજરાપોળ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગCategory: રાજકોટ
ડી-માર્ટને થેલીના રૂા.8 વસૂલાત સામે 10 હજારનો દંડ
સુપરમાર્કેટ અને રિટેલ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો પાસેથી પોતાના બ્રાન્ડ નેમ કે લોગો ધરાવતી કેરી બેગના નાણાં વસૂલવાની પદ્ધતિ સામે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ…
View More ડી-માર્ટને થેલીના રૂા.8 વસૂલાત સામે 10 હજારનો દંડસ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂર
પૂર્વ ચેરમેનના લાડલા ઇન્ચાર્જ સેક્રેટરી જેસડિયાને મૂળ શાખામાં પરત મોકલાયા, મોલિયાને હવાલો રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More સ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂરમ્યુનિ.કમિશનર નાયકના રોલમાં, બુલેટ લઇ ફિલ્ડમાં ઉતર્યા
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત સફાઈ કામગીરી તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ…
View More મ્યુનિ.કમિશનર નાયકના રોલમાં, બુલેટ લઇ ફિલ્ડમાં ઉતર્યાસિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇ
ફિટનેસ માટે આવતા પોલીસ કર્મચારીએ દાદાગીરી કરી વચ્ચેથી કેસ કઢાવતા ડખ્ખો, તબીબી અધિક્ષકે કોઇપણને વચ્ચેથી કેસ નહીં કાઢી દેવા સ્ટાફને આપી કડક સૂચના રાજકોટની પંડિત…
View More સિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇપીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યો
રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલી પીઠડ આઈ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 33) નામના મહિલાએ પોતાની બાળપણની બહેનપણી…
View More પીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યોરાજકોટના વૃધે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચમાં 12 લાખ ગુમાવ્યા
ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી નવીનચંદ્ર ચાવડા (ઉ.વ.63) સાથે ઓનલાઈન રૂૂા.12 લાખનું ફ્રોડ થયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ રીતે શેર-બજારમાં…
View More રાજકોટના વૃધે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચમાં 12 લાખ ગુમાવ્યાસહકારી નેતાના જમાઇ સહિત 3 C.A. દ્વારા રૂા.144 કરોડનું ચિટિંગ
ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત, કંપનીના શેર હોલ્ડિંગમાં હિસ્સેદારી અને ડિપોઝીટના નામે રાજકીય નેતાઓનાં પરિવારજનોને શીશામાં ઉતાર્યા રાજકોટમાં વિદેશી કોલસાના વેપારના નામે રૂૂ. 148 કરોડનું મહાકૌભાંડ આચરનાર…
View More સહકારી નેતાના જમાઇ સહિત 3 C.A. દ્વારા રૂા.144 કરોડનું ચિટિંગરેલનગરમાં આર્થિકભીસથી કંટાળી વકીલે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા વકીલે આર્થિક ભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે…
View More રેલનગરમાં આર્થિકભીસથી કંટાળી વકીલે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસસરકારી યોજનાઓ અને સિદ્ધિઓ પહોંચાડવા રાજ્ય સરકાર સોશિયલ મીડિયાના સહારે
ડિજિટલ યુગમાં જનસંપર્ક વધારવા અને પ્રજાલક્ષી કામોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકારે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સચિવાલયના આધારભૂત સૂત્રો પાસેથી…
View More સરકારી યોજનાઓ અને સિદ્ધિઓ પહોંચાડવા રાજ્ય સરકાર સોશિયલ મીડિયાના સહારે