હજારો ટન કાટમાળ ઉપાડવાનુ શરૂ, ડિમોલીશન વાળા વિસ્તારોમાં પતરાની આડશ મુકી પ્રવેશ બંધી કરાઇ જંગલેશ્ર્વરમાં સોમવાર સવારથી શરૂ થયેલ ડિમોલીશનની કામગીરી મંગળવારે રાત સુધીમાં પૂર્ણ…
View More જંગલેશ્ર્વરનો ખેલ ખતમ, 1500થી વધુ બાંધકામો કાટમાળમાં ફેરવાયાCategory: રાજકોટ
જંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયો
નદી કાંઠે બનાવેલી 97 ઓરડી, 8 મકાનો અને 300 મીટરના વરંડા ઉપર બુલડોઝર ફેરવી દેવાયા નામચીન રમા 48 ઓરડી-3 મકાન-વરંડો, સમીર જુણેજાની 16 ઓરડી ભાડે…
View More જંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયોપોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાત
બહેનપણી રાત્રે તેના સંબંધીના ઘરે ગઇ હતી, સવારે આવતા યુવતી લટકતી’તી : 26મીએ દોડની પરીક્ષા હતી રાજ્યભરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા ચાલી રહી છે. યુવાનો…
View More પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાતદારૂ-ડ્રગ્સના દૂષણ સામે NSUIનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશાબંધીના લીરેલીરા ઉડતી ઘટનાઓ અને યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સના દૂષણ સામે આજે રાજકોટ ખાતે પ્રદેશ NSUIદ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં…
View More દારૂ-ડ્રગ્સના દૂષણ સામે NSUIનો અર્ધનગ્ન હાલતમાં વિરોધસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા
સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરીક્ષામાં છબરડો થયો છે. બી.એસ.ઇની પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવતા ભારે હોબાળો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયાજંગલેશ્ર્વરમાં મોદી વિરોધી દેખાવો, ડિમોલિશનની કામગીરી અચાનક ધીમી
મહાનગરપાલિકાએ 40 ટકા સાધનો-સ્ટાફ ઘટાડી નાખ્યો, બપોર સુધીમાં 1498માંથી 1330 દબાણો હટાવાયા મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વરમાં ગઇકાલની અધુરી રહેલી ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી આગળ ધપાવી હતી.…
View More જંગલેશ્ર્વરમાં મોદી વિરોધી દેખાવો, ડિમોલિશનની કામગીરી અચાનક ધીમીવધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યું
અમદાવાદની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.41)નું રૂૂા.35 હજારની રોકડ સાથેનું પાકીટ રિક્ષા ગેંગે તફડાવી લીધુ હતું. થોરાળા પોલીર્સે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યુંરિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજા
રાજકોટ શહેરની અંદર બેફામ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે. ક્યારેક આ અકસ્માત કાળજુ કંપાવતા પ્રાણઘાતક અકસ્માતમાં પરીણમે છે. ગઈકાલે શહેરના માલવીયાનગર સર્કલ પાસે…
View More રિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજાનંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી
શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં કચરાના ઢગલામાંથી બે વર્ષની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…
View More નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળીપડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ
પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક…
View More પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ