દૈનિક 1000-1200 ફિલ્મોની જરૂરિયાત વચ્ચે વહીવટ અને સપ્લાયરની બેદરકારીથી અરાજકતા, જનાના હોસ્પિટલના બાળકો પણ પ્રભાવિત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મોની તીવ્ર અછતને કારણે દર્દીઓને મોટી…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મોની તંગી, દર્દીઓમાં દેકારોCategory: રાજકોટ
અખિલ ભારતી પ્રતિનિધિ સભાની કાલથી હરિયાણાના સમાલખામાં બેઠક યોજાશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તારીખ: 13થી 15 માર્ચ દરમિયાન યોજાશે. જે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય પ્રચાર…
View More અખિલ ભારતી પ્રતિનિધિ સભાની કાલથી હરિયાણાના સમાલખામાં બેઠક યોજાશેરસુલપરામાં મિત્રએ જ મિત્રના ઘરમાંથી 1.50 લાખની રોકડ ચોરી લીધી
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો…
View More રસુલપરામાં મિત્રએ જ મિત્રના ઘરમાંથી 1.50 લાખની રોકડ ચોરી લીધીઇરાન-ઇઝરાયેલ યુધ્ધથી શિપિંગ ખર્ચ વધતા નિકાસ ઠપ્પ થવાની ભીતિ
ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રીને નિકાસકારો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ રાજકોટની વેપાર ઉદ્યોગની નામાંકિત સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ…
View More ઇરાન-ઇઝરાયેલ યુધ્ધથી શિપિંગ ખર્ચ વધતા નિકાસ ઠપ્પ થવાની ભીતિવેલનાથપરા અને ગોકુલપાર્કના યુવાને બીમારીથી દમ તોડયો
શહેરમાં બિમારી સબબ બે મોત નોંધાયા છે જેમાં વેલનાથપરામાં તથા ગોકુલ પાર્કમાં રહેતા યુવકનું અલગ અલગ બિમારીથી મોત નિપજતા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ…
View More વેલનાથપરા અને ગોકુલપાર્કના યુવાને બીમારીથી દમ તોડયોસગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર પટેલ બોર્ડિંગના તત્કાલીન ગૃહપતિ નિર્દોષ
શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત શહેરની લેઉવા પટેલ બોર્ડિંગની સગીર વિદ્યાર્થીનીને વર્ષ 2023માં ધમકી આપી અશ્ર્લીલ વિડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ગુનાનો કેસ…
View More સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર પટેલ બોર્ડિંગના તત્કાલીન ગૃહપતિ નિર્દોષયુટયુબર નીતિન જાની સાથેની માથાકૂટમાં યુવાનની કારમાં તોડફોડ
ફેમસ યુટ્યુબર અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા નિતીનભાઈ ઉર્ફે ખજૂર જાનીના સાગરિત ગણાતા યુવરાજ ખૂમાણ અને તેની ટોળકીના 12 શખ્સોએ ખોખડદડ નજીક આંતક મચાવ્યો હતો…
View More યુટયુબર નીતિન જાની સાથેની માથાકૂટમાં યુવાનની કારમાં તોડફોડરાજકોટમાં ત્રણ- ત્રણ પેઢીઓ સાથે રહેતા 90 સાસુ -વહુઓનું સન્માન
ભારત સેવક સમાજ દ્વારા “વિશ્વ મહિલા દિને” સંયુક્ત કુટુંબોમાં ચાર ચાર દાયકાઓથી રહેતી મહિલાઓને પ્રોત્સાહિત કરી અનોખી ઉજવણી કરાઇ સંયુક્ત કુટુંબમાં રહેવા માટે સમજણ હોવી…
View More રાજકોટમાં ત્રણ- ત્રણ પેઢીઓ સાથે રહેતા 90 સાસુ -વહુઓનું સન્માનખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોત
શહેરમાં હાર્ટએટેકના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી રોડ પર આધેડનું અને મેંગો માર્કેટ પાછળ પ્રોઢનું હાર્ટએટેકથી મોત થતા પરિવારજનો આઘાતમાં ગરક થઇ…
View More ખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોતરાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ
સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો અને શેરી ફેરિયાઓને ઉત્પાદનો વેચવા મળશે આધુનિક બજાર દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને…
View More રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ