શહેરની જણગણનાનો 3535 બ્લોકમાં ડિઝિટલી પ્રારંભ

પાંચ દિવસ બ્લોક ગણતરી અને 20 એપ્રિલથી ડોર ટુ ડોર યાદી તૈયાર કરાશે શહેરમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થનાર જણગણનાનો પ્રારંભ…

View More શહેરની જણગણનાનો 3535 બ્લોકમાં ડિઝિટલી પ્રારંભ

લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની તા.4નાં રોજ જાહેર હરરાજી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી હેઠળ તૈયાર થયેલ શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ…

View More લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની તા.4નાં રોજ જાહેર હરરાજી

મનપાની તિજોરી છલકાઈ, 4.65 લાખ લોકોએ વેરો ભર્યો

ગત વર્ષ કરતાં આ વર્ષે 44 કરદાતા વધ્યા, તંત્રને 447 કરોડની આવક થઈ: 45967 મિલકત ધારકોએ વ્યાજ માફીનો લાભ લીધો મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ પુરૂ થતા…

View More મનપાની તિજોરી છલકાઈ, 4.65 લાખ લોકોએ વેરો ભર્યો

કોર્પોરેટર બનવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, વોર્ડવાઈઝ 50 દાવેદાર

ભાજપ કાર્યાલય ખાતે આજે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, કાલે સાંજે ત્રણ ત્રણ નામોની પેનલો બનશે ભાજપે ગાઈડલાઈન જાહેર ન કરતાં સીટીંગ કોર્પોરેટરો અને…

View More કોર્પોરેટર બનવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, વોર્ડવાઈઝ 50 દાવેદાર

શાપર-વેરાવળમાં પરિણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ

રાજકોટના શાપર-વેરાવળ ખાતે આઠ-નવ મહિનાથી રિસામણે બેઠેલી પરિણીતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી પાડોશમાં જ રહેતા શખ્સે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું, ભોગ બનનારના ફોટો વાઇરલ…

View More શાપર-વેરાવળમાં પરિણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ

અશાંતધારામાં આંધળે બેરૂ કૂટાયું, અંતે દરખાસ્ત નવેસરથી મોકલાઈ

રાજકોટ શહેરમાં અશાંતધારાના નવા નોટિફિકેશનમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જાન્યુઆરી માસમાં અશાંતધારાની મુદત પૂર્ણ થયા બાદ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું,…

View More અશાંતધારામાં આંધળે બેરૂ કૂટાયું, અંતે દરખાસ્ત નવેસરથી મોકલાઈ

રાજકોટ સહિત ગુજરાતભરમાં કાલથી ભાજપની સેન્સપ્રક્રિયા

રાજકોટ મહાનગરમાં ત્રણ ઝોનમાં સેન્સ પ્રક્રિયા, ઉમેદવારોને વ્યક્તિગત નહીં સાંભળે ત્રણ દિવસ નિરીક્ષકો સમક્ષ નિયત નમૂનામાં ફોર્મ ભરશે ટિકીટ વાંચ્છુઓ ગુજરાત નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા…

View More રાજકોટ સહિત ગુજરાતભરમાં કાલથી ભાજપની સેન્સપ્રક્રિયા

જૈનમ દ્વારા પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની દિવ્ય ધર્મયાત્રા નીકળી

અનેક સાધુ ભગવંતોની નિશ્રામાં હજારો શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિ: ચાંદીનો રથ, નવપદના સ્ટેજ, બેન્ડની સુરાવલીઓએ જમાવ્યું આકર્ષણ આજરોજ અનેકવિધ સાધુભગવંતોની પાવન નિશ્રા, હજારો શ્રાવક શ્રાવિકાઓની હાજરી વચ્ચે…

View More જૈનમ દ્વારા પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની દિવ્ય ધર્મયાત્રા નીકળી

રાજકોટ શહેરમાં આવતીકાલથી વસતી ગણતરી

ભારતની જનગણના-2027ની રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે, આ કામગીરી માટે ભારત સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર ડી. સુમેરાને પ્રિન્સિપલ સેન્સસ…

View More રાજકોટ શહેરમાં આવતીકાલથી વસતી ગણતરી

મોટામવાની જલારામ હોટેલમાં કર્મચારીનો ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરના મોટામવા વિસ્તારમાં આવેલી જલારામ હોટેલમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. હોટેલમાં કામ કરતા અને ત્યાં જ રહેતા 26 વર્ષીય યુવાન પવનકુમાર રામયશભાઈ યાદવે…

View More મોટામવાની જલારામ હોટેલમાં કર્મચારીનો ગળેફાંસો ખાઈ આપઘાત