રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ભાડલાથી દૂધ ભરીને રાજકોટ આવતો મિનિટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં…
View More રાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માત વધુ એકનું મોત: મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યોCategory: રાજકોટ
મનપાના કાલાવડ રોડ અંડરબ્રિજ નીચે ગેમ ઝોનમાં લોકોનો ધસારો
સુવિધા, ફિટનેસ અને સ્વાસ્થ્ય સુખકારીને પ્રાધાન્ય આપવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કાલાવાડ રોડ પર આવેલ…
View More મનપાના કાલાવડ રોડ અંડરબ્રિજ નીચે ગેમ ઝોનમાં લોકોનો ધસારોહજુ કેટલી હેરાનગતિ? : રાજકોટ-જેતપુર હાઇવેનું 70 ટકા કામ માંડ…પુરું
1500 કરોડના ખર્ચે આકાર લઇ રહેલા પ્રોજેક્ટને ચોમાસા પહેલા 85 ટકા સુધી પહોંચાડવા તંત્ર એક્શનમાં ચોમાસા પહેલા વધુ 6 ઓવરબ્રિજ ચાલુ કરાશે: કલેકટર ડો.ઓમ પ્રકાશ…
View More હજુ કેટલી હેરાનગતિ? : રાજકોટ-જેતપુર હાઇવેનું 70 ટકા કામ માંડ…પુરુંધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં…
View More ધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાયરાજકોટ જિલ્લામાં ચાર દિવસમાં 10,021 પરિવારની ડિજિટલ વસતી ગણતરી પૂર્ણ
લોકોને census.gov.in પોર્ટલ પર જઇ સેલ્ફ એન્યુમરેશન કરવા કલેક્ટરની અપીલ ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ’જનગણના-2027’ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ’સ્વ-ગણતરી’ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.આ પ્રક્રિયા…
View More રાજકોટ જિલ્લામાં ચાર દિવસમાં 10,021 પરિવારની ડિજિટલ વસતી ગણતરી પૂર્ણપ્રિમોન્સૂન ઇફેક્ટ: શહેર-જિલ્લાની જોખમી બિલ્ડિંગોનો સરવે કરી 8 દી’માં રિપોર્ટ કરવા આદેશ
1 જૂનથી 24X7 કંટ્રોલ રૂમ શરૂ કરાશે, મોન્સુન પહેલા તમામ વિભાગોની તૈયારીની સમીક્ષા કરતા કલેકટર ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. ત્યારે વહીવટીતંત્ર…
View More પ્રિમોન્સૂન ઇફેક્ટ: શહેર-જિલ્લાની જોખમી બિલ્ડિંગોનો સરવે કરી 8 દી’માં રિપોર્ટ કરવા આદેશકોપોરેશનમાં ચૂંટાઇ તો ગયા પણ હવે એક મહિનાનો પગાર અને ભથ્થું અટકશે !
હોદ્દેદારોની વરણી બાદ સત્તાવાર પગાર-ભથ્થા નક્કી થયા બાદ પરિસ્થિતિ થાળે પડશે રાજકોટ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં હાલ હોદ્દેદારોની વરણી થઈ નથી જે આગામી 26 થી 28…
View More કોપોરેશનમાં ચૂંટાઇ તો ગયા પણ હવે એક મહિનાનો પગાર અને ભથ્થું અટકશે !ગોલામાં નાખી પેટમાં પધરાવાતી સડેલી બે ટન બદામ પકડાઈ
માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મનપાનો દરોડો, સડેલા- જીવાતવાળા-ફૂગ ચડેલી બદામનો જંગી જથ્થો મળ્યો ગરમીમાં ઠંડક મેળવવા માટે રાત્રે…
View More ગોલામાં નાખી પેટમાં પધરાવાતી સડેલી બે ટન બદામ પકડાઈજિલ્લામાં પેટ્રોલની 54-ડીઝલની 67% અછત : કલેકટર
રાજકોટ જિલ્લામાં 361 પેટ્રોલપંપ કાર્યરત : 20 ટકા જથ્થો ઈમર્જન્સી સેવાઓ માટે અનામત મીડલ ઈસ્ટ યુધ્ધના કારણે દેશભરમાં ઈંધણની અછત જોવા મળી રહી છે. તાજેતરમાં…
View More જિલ્લામાં પેટ્રોલની 54-ડીઝલની 67% અછત : કલેકટરરાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી: ત્રણ હત્યા
જૂની અદાવતમાં યુપી-બિહારની સ્ટાઈલથી સરેઆમ હત્યાનો ખેલ ખેલાતા લોકોમાં ભારે ભયનો માહોલ: હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ…
View More રાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી: ત્રણ હત્યા