ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી

રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 22), જેઓ પોતાના ભાભીના ભાઈ આકાશ જેસીંગભાઈ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે…

View More ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી

તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં…

View More તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ

ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરા

ગેરકાયદેસર ધમધમતા માચડામાં 27 જિંદગી ભડથું થઈ ગઈ છતાં હજુ ન્યાય અધુરો સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ઘટનામાં પીડિત પરિવારોના જીવન કાયમ બદલાઈ ગયા રાજકોટમાં 25…

View More ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરા

હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. શહેરની ભાગોળે આજી ડેમ…

View More હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો

અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસી

ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ…

View More અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસી

વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત

2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7…

View More વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત

રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન

પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા…

View More રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન

પડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકા

હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર કચ્છના મોટા માથાની સમગ્ર ઘટનાનું પોલીસ રી-ક્ધસ્ટ્રકશન કરાવશે પડધરીના ખખડાબેલાના યુવાન યુવરાજસિંહની હત્યા કરી 781 દિવસથી ફરાર બે મોસ્ટ વોન્ટેડ પિતરાઈ…

View More પડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકા

પડધરીના થોરિયાળીમાં એક વર્ષના માસૂમને ટ્રેક્ટરચાલકે કચડી નાખ્યો

રિવર્સમાં આવતા ટ્રેકટરની ઠોકરે બાળક ચડી જતાં સર્જાઈ કરૂણાંતિકા પડધરીના થોરીયાળી ગામે રહેતા પરિવારનો માસુમ બાળક રિવર્સમાં આવતાં ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઈજા પહોંચી…

View More પડધરીના થોરિયાળીમાં એક વર્ષના માસૂમને ટ્રેક્ટરચાલકે કચડી નાખ્યો

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

કુવાડવા બેઠકના સંજય પીપળિયા પ્રમુખ અને કોલીથડના સામત બાંભવા ઉપપ્રમુખ બન્યા આજની ચૂંટણી માત્ર ઔપચારિક : કારોબારી ચેરમેન સહિતના હોદ્ાઓની પણ આજે જાહેરાત, OBCને પ્રાધાન્ય…

View More રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી