થર્ટીફસ્ટ નજીક આવતા દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે કમર કસી લીધી છે. ત્યારે જંગલેશ્ર્વર અને માંડા ડુંગરમાંથી 80 હજારનો દારૂ ભરેલી બે કાર પોલીસે ઝડપી લીધી…
View More જંગલેશ્ર્વર અને માંડાડુંગરમાંથી 80 હજારનો દારૂ ભરેલી બે કાર ઝડપાઈCategory: રાજકોટ
માલવિયાનગર PIએ ઉચાપતના કેસમાં ભરેલી સી-સમરી રદ કરી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા હુકમ
રાજકોટમાં ઋષિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રૂૂપિયા બે કરોડ જેવી માતબર રકમ ખોટી રીતે ઉધારીને ઓળવી જઇ છેતરપિંડી વિશ્વાસઘાત આચર્યાની એકાઉન્ટન્ટ સામે નોંધાયેલી ફરિયાદમાં માલવિયાનગર પોલીસ…
View More માલવિયાનગર PIએ ઉચાપતના કેસમાં ભરેલી સી-સમરી રદ કરી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા હુકમપુરવઠામાં ફરી સર્વર ડાઉન, સસ્તા અનાજની દુકાનો બહાર લાઈન લાગી
રાજ્યમાં વારંવાર પુરવઠા વિભાગની સર્વર ડાઉન થવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે રાજકોટ સહીત રાજ્યભરમાં આજે સવારે 08 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી પુરવઠા વિભાગમાં…
View More પુરવઠામાં ફરી સર્વર ડાઉન, સસ્તા અનાજની દુકાનો બહાર લાઈન લાગીઈમ્પેક્ટ ફી કાયદાની મુદત વધુ છ માસ લંબાવાઈ
બાંધકામોને વેગ આપવા તેમજ કમ્પ્લીશન સર્ટી મળી ગયા બાદ વધારાના બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફી કાયદો તા. 1-10-2022થી અમલમાં મુક્યો છે. જેની મુદત…
View More ઈમ્પેક્ટ ફી કાયદાની મુદત વધુ છ માસ લંબાવાઈખંડણી પ્રકરણમાં પોલીસ એક્શનમાં, બે શખ્સોની પૂછપરછ
સતત બીજા દિવસે ક્રાઈમ બ્રાંચની તપાસ, બે પોલીસ કર્મચારી સહિત છ નામની ચર્ચા ચાંદીના વેપારીઓને પૈસા પરત આપી સમાધાન માટે ખંડણીખોર ગેંગની દોડધામ રાજકોટ શહેરના…
View More ખંડણી પ્રકરણમાં પોલીસ એક્શનમાં, બે શખ્સોની પૂછપરછમોરબી રોડ, સુભાષનગર, બાપુનગરમાં વધુ 9 મિલકત સીલ 15ને જપ્તીની નોટિસ
મનપાના વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરા રિકવરી ઝુંબે શ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 9 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપી 15 આસામીઓને…
View More મોરબી રોડ, સુભાષનગર, બાપુનગરમાં વધુ 9 મિલકત સીલ 15ને જપ્તીની નોટિસરાજકોટીયન્સને દરરોજના 21.13 લાખના ઇ-ચલણનો ચાંદલો
11 મહિનામાં અધધ રૂા.70.79 કરોડનો દંડ ફટકારાયો, વસુલાત ફક્ત 10.83 ટકા ટ્રાફિક નિયમોના ભંગમા અમદાવાદ બાદ બીજા નંબરે રાજકોટવાસીઓ આવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં…
View More રાજકોટીયન્સને દરરોજના 21.13 લાખના ઇ-ચલણનો ચાંદલોસિવિલમાં દર્દીઓની દુર્દશા, અપના હાથ જગન્નાથ
સતત વિવાદમાં રહેતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મનમાનીની એક ફરિયાદો વચ્ચે હોસ્પિટલની લોબીમાં હાથમાં બાટલો લઈને સ્ટ્રેચરમાં પડેલા દર્દીની તસ્વીર ઘણુબધુ કહી જાય છે.
View More સિવિલમાં દર્દીઓની દુર્દશા, અપના હાથ જગન્નાથરાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચાર
ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીને જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો રાજકોટમાં મહિલા અસલામત હોય તેમ અવાર નવાર દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે…
View More રાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચારરાજકોટ જિલ્લામાં વ્યાજખોરો સામે આજથી ઝુંબેશ: SP હિમકર સિંહ
મવડી હેડ કવાર્ટર્સ ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેક્શન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની કામગીરીનો કરાયો રિવ્યૂ રાજકોટ જિલ્લાનું વાર્ષિક ઈન્પેક્શન આજે રાજકોટના મવડી ગ્રામ્ય પોલીસ…
View More રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો સામે આજથી ઝુંબેશ: SP હિમકર સિંહ