દેશભરમાં ચકચારી પત્રકાર મહેશ લાંગાના કરોડોના જી.એસ.ટી. બિલિંગ કૌભાંડમાં રાજકોટના મુખ્ય સૂત્રધારના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યાં છે. જીએસટીનો કાયદો સ્પેશિયલ એક્ટ છે જેમાં પોલીસ એફઆઈઆર…
View More ચકચારી GST બિલિંગ કૌભાંડમાં રાજકોટના સૂત્રધારની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટCategory: રાજકોટ
પ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂર
દુષ્કર્મ આચરી લગ્ન નહીં કરું અને બીજે કરવા પણ નહીં દઉ તેવી ધમકી આપતા યુવતીએ ફિનાઇલ પીધું’તું શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારની હોટલમાં પ્રેમિકા…
View More પ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂરશહેરમાં જુદા જુદા બે સ્થળે સર્જાયા અકસ્માત : પાંચ લોકોને ઈજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે ઘટનામાં કાલાવડ રોડ ઉપર અવધના ઢાળ…
View More શહેરમાં જુદા જુદા બે સ્થળે સર્જાયા અકસ્માત : પાંચ લોકોને ઈજાપત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિનો આપઘાત
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર રસુલપરામા પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો. સાઢુભાઇની દિકરીના લગ્નમા દારૂ પી…
View More પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિનો આપઘાતદોસ્ત દોસ્ત ના રહા: ઉછીના આપેલા રૂપિયાનું વ્યાજ વસૂલવા યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
શહેરમાં આલાપ ગ્રીન સીટી પાસે આવેલા જે.કે. ચોકમાં રહેતો યુવાન પોતાનું સ્કૂટર લઈને રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ન્યારા પેટ્રોલ…
View More દોસ્ત દોસ્ત ના રહા: ઉછીના આપેલા રૂપિયાનું વ્યાજ વસૂલવા યુવાન ઉપર બે શખ્સોનો હુમલોઆ છરી તારી સગી નહીં થાય… રિલાયન્સ મોલમાં બે ભાઇ પર હુમલો
યુવતીએ સામુ જોવા મામલે માથાકૂટ કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા: યુવતીએ કહ્યું, સોશિયલ મીડિયા પર મારું નેટવર્ક જોયું છે, તમારી પથારી ફેરવી નાખીશ: ગુનો…
View More આ છરી તારી સગી નહીં થાય… રિલાયન્સ મોલમાં બે ભાઇ પર હુમલોહિસ્ટ્રીશીટર ઈભલો 8મી વખત પાસામાં ધકેલાયો, વાહન ચોર પણ પાસામાં પુરાયો
શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના મોરબી રોડ ઉપર રહેતા અને 51 જેટલા ગુનામાં સંડોવાયેલા…
View More હિસ્ટ્રીશીટર ઈભલો 8મી વખત પાસામાં ધકેલાયો, વાહન ચોર પણ પાસામાં પુરાયોટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, લાઇસન્સ વિના વાહન ચલાવતા 35 છાત્રો પકડાયા
રાજકોટની અલગ અલગ સ્કૂલોમાં પોલીસનું ચેકિંગ, એલઈડી લાઈટ લગાવનાર 51 ફોર વ્હીલ ચાલકો સામે કાર્યવાહી શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસ હરકતમાં…
View More ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, લાઇસન્સ વિના વાહન ચલાવતા 35 છાત્રો પકડાયાડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ત્રિપુરા કનેક્શન, આંગડિયા મારફતે હવાલા નેટવર્ક
શહેરના સત્યસાંઈ હોસ્પિટલ રોડ ઉપર રહેતા અને લોઠડામાં કારખાનું ધરાવતા કારખાનેદારની ઈડીના અધિકારીના નામે ડીઝીટલ એરેસ્ટ કરીને 5.35 લાખ પડાવનાર ટોળકીના 5 સભ્યોને સાબર ક્રાઈમે…
View More ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ત્રિપુરા કનેક્શન, આંગડિયા મારફતે હવાલા નેટવર્કસિવિલમાં રક્તની અછત, થેલેસેમિયાગ્રસ્તોને રઝળપાટ
વિકલાંગતાનું આજીવન પ્રમાણપત્ર કાઢી આપવા, બ્લડની વ્યવસ્થા સહિતના પ્રશ્ર્નો અંગે કલેક્ટરને આવેદન થેલેસેમિયા બાળકો દ્વારા આજે વિવિધ પ્રશ્નોના લઇ રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.…
View More સિવિલમાં રક્તની અછત, થેલેસેમિયાગ્રસ્તોને રઝળપાટ