રેસકોર્સ મેદાનમાં બહુમાળી સામે ચકરડી તથા ચા પાનની કેબિન સહિત ચાર કેબિનના તાળા તોડી રાત્રિના તસ્કરો અહીંથી બેટરી તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા ચોરી…
View More રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ચક રડી અને ગલ્લાઓ તોડી ચોરી કરનાર સદર બજારનો શખ્સ ઝડપાયોCategory: રાજકોટ
ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયો
શહેરમા ગંજીવાડા મેઇન રોડ પર રહેતો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે એક શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા…
View More ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયોવેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયો
બે ઇંચથી માંડી છ ફૂટના ટેડીબીયર સહિત 150થી વધુ આઇટમો ઉપલબ્ધ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ)…
View More વેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયોલીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયા
એ-ડિવિઝનના પીએસઆઈ પરમારની ક્ધટ્રોલ રૂમમાં બદલી શહેરના એક પીઆઈ અને પીઅસેઆઈની આંતરીક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કર્યો છે. જેમાં લીવરિઝર્વમાં રહેલા અગાઉ…
View More લીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયાકાર પર કપડાં સૂકવી મેયરના ‘કુંભ સ્નાન’નો અનોખો વિરોધ
આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન કચેરીને તાળાબંધી કરી, બે રૂપિયામાં આમ જનતાને પણ કાર ભાડે આપવા નારેબાજી પ્રયાગરાજમાં કુંભમેળામાં મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને તેમના…
View More કાર પર કપડાં સૂકવી મેયરના ‘કુંભ સ્નાન’નો અનોખો વિરોધદીકરીના લગ્નના આઠ દિવસ બાદ પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના રેલનગરમાં રહેતા પ્રૌઢે દિકરીના લગ્નના 8 દિવસ બાદ જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. માનસિક બિમારીથી કંટાળી આ…
View More દીકરીના લગ્નના આઠ દિવસ બાદ પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતપુરવઠા વિભાગના ધમપછાડા છતાંય શહેરમાં 40 ટકા રેશનકાર્ડનું e-KYC
રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ e-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ 40 ટકા જેટલી જ પૂર્ણ થઇ છે. શહેરમાં…
View More પુરવઠા વિભાગના ધમપછાડા છતાંય શહેરમાં 40 ટકા રેશનકાર્ડનું e-KYCહેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ ઉપર તૂટી પડતી પોલીસ
માત્ર દોઢ કલાકમાં હેલ્મેટ વગર કચેરીએ આવતા 231 કર્મચારીઓ દંડાયા પોલીસ કમિશનર, પોલીસ હેડકવાર્ટર, કલેકટર, બહુમાળી ભવન સહિતની કચેરીઓમાં સવારથી બપોર સુધી ખાસ ઝુંબેશ રાજ્યમાં…
View More હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ ઉપર તૂટી પડતી પોલીસરાજકોટથી ઉના, દીવ, વેરાવળ રૂટની એક્સપ્રેસ બસમાં બુકિંગ બંધ, એસી વોલ્વોમાં શરૂ રખાયું
ગુજરાત એસ.ટી અને રાજ્ય સરકાર મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા હંમેશા તત્પર છે. પરંતુ રાજકોટ ડેપો નો વહીવટ ઘણા સમયથી કથળી ગયો છે…
View More રાજકોટથી ઉના, દીવ, વેરાવળ રૂટની એક્સપ્રેસ બસમાં બુકિંગ બંધ, એસી વોલ્વોમાં શરૂ રખાયુંસાંઢિયા પુલ પાસે સ્લમ કવાર્ટર પાસે પોલીસ પર હુમલો કરનાર વધુ એક ઝડપાયો
શહેરના રૂૂખડિયાપરા વિસ્તારમાં મહિલાના ઘર પર સોડા બોટલોના ઘા કર્યા બાદ આરોપીને પકડવા પ્ર.નગરના બે પોલીસમેન સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટર જતા અહીં કુખ્યાત માજીદ…
View More સાંઢિયા પુલ પાસે સ્લમ કવાર્ટર પાસે પોલીસ પર હુમલો કરનાર વધુ એક ઝડપાયો