ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો

સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂૂમનું વાતાવરણ પણ સારું નથી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ઉત્તરાધિકારીને લઈને ભારે ઉત્તેજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે…

View More ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો

બજાર બીજા દિવસે બંબાટ! સેન્સેક્સમાં 1525 અંકનો ઉછાળો

શેરબજાર નવા વર્ષ 2025ના સળંગ બીજા દિવસે આકર્ષક તેજી સાથે સુધર્યા છે. સેન્સેક્સ આજે મોર્નિંગ સેશનમાં 700 પોઈન્ટ વધ્યા બાદ બપોરના સેશનમાં 1500 પોઈન્ટથી વધુ…

View More બજાર બીજા દિવસે બંબાટ! સેન્સેક્સમાં 1525 અંકનો ઉછાળો

મનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4 ખેલાડીઓને અપાશે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત

  પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને…

View More મનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4 ખેલાડીઓને અપાશે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત

આ લોકોએ ભૂલથી પણ ચાંદીના ઘરેણા ન પહેરવા જોઈએ, જૂતા ઘસાઇ જશે તો પણ નહી મળે સફળતા!

  આજકાલ દરેક વ્યક્તિ કોઈને કોઈ ચાંદીના ઘરેણાં પહેરે છે. ચાંદીના આભૂષણો પહેરવાને પણ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચાંદીનો…

View More આ લોકોએ ભૂલથી પણ ચાંદીના ઘરેણા ન પહેરવા જોઈએ, જૂતા ઘસાઇ જશે તો પણ નહી મળે સફળતા!

અનંત અંબાણીના કાંડે રૂા.22 કરોડની ઘડિયાળ, વિશ્ર્વમાં બન્યા છે માત્ર 3 પીસ

  રિચર્ડ મેલેનું દુર્લભ કલેક્શન વધારે છે જુનિયર અંબાણીની શોભા અંબાણી પરિવાર હંમેશા તેમના અનોખા કલેક્શન માટે ચર્ચામાં રહે છે, પછી તે જ્વેલરી હોય, કપડાં…

View More અનંત અંબાણીના કાંડે રૂા.22 કરોડની ઘડિયાળ, વિશ્ર્વમાં બન્યા છે માત્ર 3 પીસ

અંબાણી-અદાણીની નેટવર્થ કરતાં મસ્કની 1 વર્ષમાં વધુ કમાણી

2024માં રિલાયન્સે પહેલીવાર નેગેટિવ રિટર્ન આપ્યું: અબજોપતિની યાદીમાં બન્નેનું સ્થાન નીચે સરક્યુ વર્ષ 2024માં વિશ્વના ટોચના 20 અબજોપતિઓમાંથી 16ની સંપત્તિમાં વધારો થયો છે જ્યારે ચારને…

View More અંબાણી-અદાણીની નેટવર્થ કરતાં મસ્કની 1 વર્ષમાં વધુ કમાણી

2000ની રૂા.6691 કરોડ મૂલ્યની નોટો લોકો પાસે

દેશમાં રૂૂ.2000ની ચલણી નોટ 19, મે 2023ના ચલણમાંથી પાછી ખેંચવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 98.12 ટકા રૂૂપિયા બે હજારની…

View More 2000ની રૂા.6691 કરોડ મૂલ્યની નોટો લોકો પાસે

‘તમે લોકોના દિલ જીતી રહ્યા છો’ દિલજીત દોસાંઝ ઙખને મળ્યા બંન્નેની મુલાકાતનો વીડિયો ઙખ મોદીના ઇન્સ્ટા પર શેર કરાયો

વર્ષ 2025ની શરૂૂઆતમાં દિલજીત દોસાંઝ પીએમ મોદીને મળ્યા છે. જેનો વીડિયો પીએમ મોદીના ઈન્સ્ટા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી અને દિલજીત…

View More ‘તમે લોકોના દિલ જીતી રહ્યા છો’ દિલજીત દોસાંઝ ઙખને મળ્યા બંન્નેની મુલાકાતનો વીડિયો ઙખ મોદીના ઇન્સ્ટા પર શેર કરાયો

ખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો

આંધ્ર પ્રદેશના પાલકોંડા મંડલના એમ. સિંગીપુરમમાં એક અજીબો ગરીબ ઘટનામાં, એક દારૂૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. તથા લાઈવ વાયર પર સ્ટંટ કરી ગામલોકોને…

View More ખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો

પત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, બચાવવા જતાં અન્ય 4નાં મોત

ઝારખંડના ગામમાં આઘાતજનક બનાવથી શોક છવાયો ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હજારીબાગમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. તેને…

View More પત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, બચાવવા જતાં અન્ય 4નાં મોત