પોલીસ વિભાગની 12474 જગ્યા માટે 16 લાખ ઉમેદવારો, 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી યોજાશે ગુજરાતના પોલીસ વિભાગમાં 12474 જગ્યા માટે 16 લાખ ઉમેદવારોએ કરેલી અરજી…
View More રાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂCategory: રાષ્ટ્રીય
કેમેરાથી સજ્જ ચશ્માથી રામ મંદિરની તસવીરો લેતો ગુજરાતી વેપારી ઝડપાયો
વડોદરાના જયકુમાર જાની સુરક્ષાના કોઠા વીંધી સિંહ દ્વાર સુધી પહોંચ્યો પણ કેમેરો ફ્લેશ થતાં પકડાયો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની તસવીરો કેમેરાથી સજ્જ સનગ્લાસનો ઉપયોગ…
View More કેમેરાથી સજ્જ ચશ્માથી રામ મંદિરની તસવીરો લેતો ગુજરાતી વેપારી ઝડપાયોકાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા
બંધકોને મુક્ત કરાવતી પોલીસ: રિમાન્ડ મેળવવા તજવીજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યો નું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ…
View More કાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયાદિગ્જામ સર્કલ નજીક કચરામાં બે વખત આગ લાગી
બસ અને બેનર હોવાના કારણે તંત્રમાં દોડધામ જામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર ઓવરબ્રિજ નજીકના ભાગમાં પાર્ક કરવામાં આવતી ખાનગી લક્ઝરી બસ ના નજીકના ભાગમાં જ…
View More દિગ્જામ સર્કલ નજીક કચરામાં બે વખત આગ લાગીજી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યું
ઈજાગ્રસ્ત બચ્ચાને સારવાર અપાઈ : નર્સ પર ફિટકાર જામનગરના સ્વામિ નારાયણનગર વિસ્તારમાં રહેતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની…
View More જી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યુંરણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયો
ત્રણ મહિના વહેલું જળ પ્રમાણ ઘટતા લોકોમાં ચિંતા વધી જામનગર શહેર ની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ધીંમે ધીમે પાણી ના સ્તર માં ઘટાડો નોંધાઇ રહ્યો…
View More રણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયોલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવબ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડી
બિલ અને જીએસટી નંબર મેળવી અન્ય પાર્ટી સાથે ખોટા વ્યવહાર કર્યા : શખ્સ સામે ફરિયાદ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ના ભંગારની લેતી…
View More બ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડીઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમી
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે ટીમ ઈન્ડિયાને જે બોલરની જરૂૂર હતી તે હવે ફરી ટીમમાં પરત ફરવા માટે…
View More ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમીગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે 2024 ની શરૂૂઆત જબરદસ્ત અંદાજમાં કરી હતી. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝને 4-1થી પોતાના નામે કરી હતી. ત્યાર બાદ અમેરિકા-વેસ્ટઇન્ડીઝમાં…
View More ગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડ