મોદી સરકારે તેની લોકપ્રિય યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ માટે વેપારીઓ પર શુલ્ક વસૂલવા તરફ વધુ એક પગલું ભર્યું છે. મંગળવારે સંસદમાં ચુકવણી કાયદામાં પ્રસ્તાવિત…
View More UPI વ્યવહારો પર ઝીંકાશે ફી: સંસદમાં બિલ રજૂCategory: રાષ્ટ્રીય
સોના ચાંદીમાં તેજી યથાવત: વાયદા બજારમાં સોનામાં 2000 અને ચાંદીમાં 4500 વધ્યા
છેલ્લા ત્રણ દિવસથી સોના ચાંદી માર્કેટમાં ફરી તેજીના મંડાણ શરૂૂ થયા છે.ગઈકાલે સોનામાં 1500 અને ચાંદીમાં 5500 નો વધારો થયા બાદ આ તેજી આજે પણ…
View More સોના ચાંદીમાં તેજી યથાવત: વાયદા બજારમાં સોનામાં 2000 અને ચાંદીમાં 4500 વધ્યાવીમો નહીં તો ઇંધણ નહીં: સુપ્રીમ કોર્ટનો આદેશ
દેશમાં થર્ડ-પાર્ટી વીમા વગર રસ્તા પર દોડતા વાહનો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકારને એક પાઈલટ પ્રોજેક્ટ શરૂૂ કરવાનો નિર્દેશ…
View More વીમો નહીં તો ઇંધણ નહીં: સુપ્રીમ કોર્ટનો આદેશલોન સસ્તી નહીં થાય, વ્યાજ દર યથાવત રાખતી રિઝર્વ બેન્ક
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ બુધવારે બેન્ચમાર્ક રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખ્યો છે. આ નિર્ણયથી આરબીઆઈએ સતત ચોથી વખત…
View More લોન સસ્તી નહીં થાય, વ્યાજ દર યથાવત રાખતી રિઝર્વ બેન્કમાફી માગો, નહીં તો કાર્યવાહી : ઝુકરબર્ગને 3 દી’નું અલ્ટીમેટમ
ફેસબુક પરથી પીએમ નરેન્દ્ર મોદીનો વીડિયો ડિલીટ કરવા અંગે સંસદીય સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિએ…
View More માફી માગો, નહીં તો કાર્યવાહી : ઝુકરબર્ગને 3 દી’નું અલ્ટીમેટમE-20 વિવાદમાં ગડકરીને રાહત: ડીપફેક વીડિયો, AI ક્ધટેન્ટ દૂર કરવા આદેશ
બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે E20 ઇંધણ મુદ્દા સાથે ગડકરીને જોડતા ડીપફેક વિડિઓઝ અને નકલી અઈં-જનરેટેડ…
View More E-20 વિવાદમાં ગડકરીને રાહત: ડીપફેક વીડિયો, AI ક્ધટેન્ટ દૂર કરવા આદેશભારતનું FCRA બિલ ખ્રિસ્તીઓ પર હુમલો: અમેરિકી સાંસદે ઝેર ઓક્યું
વેસ્ટ વર્જિનિયાના રિપબ્લિકન, યુએસ કોંગ્રેસમેન રાઇલી મૂરે આજે સોશિયલ મીડિયા પર ભારત દ્વારા વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2026 માં પ્રસ્તાવિત સુધારાઓની ટીકા કરી,…
View More ભારતનું FCRA બિલ ખ્રિસ્તીઓ પર હુમલો: અમેરિકી સાંસદે ઝેર ઓક્યુંISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડ
પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે આતંકી વારદાતોને અંજામ આપવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર જણાવ્યા અનુસાર, આ ગંભીર…
View More ISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડ‘ધ પેરાડાઇઝ’માં ખતરનાક વિલનના અવતારમાં રાઘવ જુયાલ ધૂમ મચાવશે
નેચરલ સ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ સાઉથ ફિલ્મ ધ પેરાડાઇઝમાંથી બહુચર્ચિત એક્ટર રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સિનેમાપ્રેમીઓમાં રોમાંચ બેગણો થઈ ગયો છે.…
View More ‘ધ પેરાડાઇઝ’માં ખતરનાક વિલનના અવતારમાં રાઘવ જુયાલ ધૂમ મચાવશેગજની ફેમ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષે નિધન
ફેમસ એક્ટર પ્રદીપ સિંહ રાવતનું નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. તેમણે તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાવતે મહાભારત…
View More ગજની ફેમ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષે નિધન