odishaથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેના પિતાની ગરદન કાપીને હાથમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયો. જેનાથી ખળભળાટ મચી ગયો. જણાવવામાં…
View More ગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યોCategory: રાષ્ટ્રીય
કર્ણાટકના ડી.જી.ની દીકરી 14.2 કિલો સોના સાથે ઝડપાઇ
બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા તાજેતરમાં સોનાની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ 14.2 કિલોગ્રામ વિદેશી સોનુ,…
View More કર્ણાટકના ડી.જી.ની દીકરી 14.2 કિલો સોના સાથે ઝડપાઇખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું શોષણ રોકવામાં રાજ્યો નિષ્ફળ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો સસ્તી તબીબી સંભાળ અને માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ફટકાર લગાવી છે. સમાજના ગરીબ વર્ગના લોકો માટે…
View More ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું શોષણ રોકવામાં રાજ્યો નિષ્ફળબોફોર્સ કૌભાંડનું મડદું ફરી બેઠું થયું: માહિતી આપવા અમેરિકાને ભારતની વિનંતી
સ્વીડન પાસેથી તોપ ખરીદીના કૌભાંડમાં રાજીવ ગાંધી, હિંદુજા અને ક્વાટ્રોચીના નામ ગુંજ્યા હતા ભારતે અમેરિકાને 64 કરોડ રૂૂપિયાના બોફોર્સ કૌભાંડ સાથે જોડાયેલી મહત્વની માહિતી…
View More બોફોર્સ કૌભાંડનું મડદું ફરી બેઠું થયું: માહિતી આપવા અમેરિકાને ભારતની વિનંતીહવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પ
તા.2 એપ્રિલથી પારસ્પરિક ધોરણે ટેરિફ વસૂલવાની જાહેરાત, જાપાન અને દક્ષિણ આફ્રિકાને પણ અડફેટે લઇ કહ્યું બહારથી આવતો માલ ગંદો અને ધૃણાસ્પદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ…
View More હવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયો
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જોરદાર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે…
View More ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયોચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતની આ પાંચમી ફાઈનલ હશે. આ મેચમાં વિરાટ કોહલીએ 84 રનની…
View More ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડબોફોર્સ કૌભાંડના દસ્તાવેજો બંધ પેટીમાં: મોદી સરકારનું ભેદી મૌન
રાજીવ ગાંધી સરકારને 1989ની લોકસભા ચૂંટણીમાં ઘરભેગી કરી દેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા બોફોર્સ કૌભાંડનું ભૂત પાછું ઘૂણ્યું છે અને સ્વીડનની સરકારે ભારતને સોંપેલું સીક્રેટ બોક્સ…
View More બોફોર્સ કૌભાંડના દસ્તાવેજો બંધ પેટીમાં: મોદી સરકારનું ભેદી મૌનચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયત
પંજાબના ખેડૂતો વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ ફરી આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે, જેના માટે 5 માર્ચે એટલે કે આજે ચંદીગઢમાં વિરોધ…
View More ચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયતટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત,ચીન, યુરોપિયન યૂનિયન સહિત અન્ય…
View More ટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ